અર્ચના પૂરણ સિંહથી કોમેડિયન કપિલ શર્મા સુધીના એકટર એક એપિસોડ માટે વસુલે છે આટલી ફી

કપિલ શર્માનો શો 'ધ કપિલ શર્મા શો'એ (The Kapil Sharma Show) દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. શોના કોન્સેપ્ટ અને તેમાં જોવા મળતા એક કરતા વધુ સ્ટાર્સને કારણે આજે આ શો ટીઆરપીની રેસમાં ટક્કર આપતો જોવા મળે છે. આજે અમે તમને આ શોમાં કામ કરતા તમારા મનપસંદ સ્ટાર્સની સેલેરી વિશે જણાવીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 1:26 PM
શોના હોસ્ટ કપિલ શર્મા વિશે માહિતી સામે આવી છે કે, શોના દરેક એપિસોડ માટે 50 લાખ રૂપિયા ફી મેળવે છે. (Photo Credit: Still From Show)

1 / 7
આ શોમાં અર્ચના પુરણ સિંહ જજની ભૂમિકામાં જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્ચનાને પ્રતિ એપિસોડ 10 લાખ ફી લે  છે.  (Photo Credit – Instagram )

2 / 7
તો મીડિયા રિપોર્ટ અનુસાર, કૃષ્ણા અભિષેકને 'ધ કપિલ શર્મા શો'ના દરેક એપિસોડ માટે 10થી 12 લાખ રૂપિયા મળે છે. (PS : dna)

3 / 7
'ધ કપિલ શર્મા શો'માં સની દેઓલની મિમિક્રી અને બચ્ચા યાદવની ભૂમિકા ભજવીને પ્રસિદ્ધિ મેળવનાર કીકુ શારદાને પ્રતિ એપિસોડ 5 લાખ રૂપિયા ફી મળે  છે. (ps : customercarelife)

4 / 7
કોમેડિયન ચંદન પ્રભાકર(Chandan Prabhakar)   પણ 'ધ કપિલ શર્મા શો'નો ગૌરવ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચંદનને દરેક એપિસોડ માટે 7 લાખ રૂપિયા સુધીની ફી મળે છે. (PS : twitter)

5 / 7
કપિલ શર્મા સાથે શરૂઆતથી જોડાયેલી ભારતી સિંહ વિશે એવા અહેવાલો છે કે તેને પણ પ્રતિ એપિસોડ 10-12 લાખ ફી લે  છે.(PS : instagram)

6 / 7
અભિનેત્રી સુમોના ચક્રવર્તી પણ 'ધ કપિલ શર્મા શો'નો એક ભાગ છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને પ્રતિ એપિસોડ 6-7 લાખ ફી લે છે. (PS : instagram)

7 / 7

Latest News Updates

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

g clip-path="url(#clip0_868_265)">