Rathyatra 2022 : ABVP કાર્યકરોએ સફાઈકર્મીની સાથે મળીને રથયાત્રાના માર્ગની કરી સફાઈ, લોકોને સ્વચ્છતા અંગે કર્યા જાગૃત
જમાલપુર અને ખમાસા વચ્ચેથી રથ પસાર થયા બાદ ABVP કાર્યકરો અને વિદ્યાર્થીઓ રથયાત્રા (Rathyatra 2022) રૂટ પર પડેલો કચરો દૂર કરવાની કામગીરીમાં જોડાયા છે.
Jul 01, 2022 | 2:45 PM
TV9 GUJARATI | Edited By: Meera Kansagara
Jul 01, 2022 | 2:45 PM
રસ્તા પરથી રથ પસાર થઈ ગયા બાદ રસ્તાની સફાઈ કરવામાં આવી છે. તેમાં ઘણાં લોકો જોડાયા હતા.
ABVP કાર્યકરો અને વિદ્યાર્થીઓ રથયાત્રા રૂટ પર પડેલો કચરો દૂર કરવાના કામ પર લાગ્યા છે અને લોકોને જાગૃત કર્યા છે.
200થી વધુ લોકો અભિયાનમાં જોડાઈ રૂટની સફાઈ કરી રહ્યા છે.
લોકોને જાગૃત બનવા અને સ્વચ્છતા અંગે ધ્યાન રાખવા અપીલ કરી છે.
રથયાત્રાના રૂટ પર ફેલાયેલી ગંદકી અને કચરો દૂર કરવામાં AMCની મદદમાં જોડાયા છે.