Photos: કોઈએ મેથ્સમાં B.Sc કર્યું છે તો કોઈ આઠમું પાસ, જાણો ‘ભાભીજી ઘર પર હૈ’ના આ કલાકારો કેટલુ ભણેલા છે

'ભાભીજી ઘર પર હૈ'શો છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનુ મનોરંજન કરી રહ્યો છે. આ શોના કલાકારો પણ આજે ખુબ જ લોકપ્રિય થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 11:10 PM
'ભાભીજી ઘર પર હૈ'માં વિભૂતિ નારાયણ મિશ્રાનું પાત્ર ખૂબ જ રસપ્રદ છે, જે આખો દિવસ કોઈ પણ કામકાજ વગર ફરે છે.આસિફ શેખ 6 વર્ષથી આ ભૂમિકા ભજવી રહ્યા છે.અભિનેતાએ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે.

1 / 6
મનમોહન તિવારી પણ શોનું એક રસપ્રદ પાત્ર છે જે વધારે ભણેલા નથી. પરંતુ રિયલ લાઈફની વાત કરીએ તો રોહિતેશ ગૌરે હરિયાણા કોલેજમાંથી ઈકોનોમિક્સ ઓનર્સ કર્યું છે.

2 / 6

શો માં અંગૂરી ભાભી ભલે અંગૂઠા છાપ હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં શુભાંગી ખૂબ જ શિક્ષિત છે. તેણે માર્કેટિંગમાં MBA કર્યું છે.

3 / 6

પાગલ સક્સેના જી,જે ઘણીવાર થપ્પડ ખાઈને ખુશ થાય છે અને પ્રેક્ષકો તેમને જોઈને મનોરંજન કરે છે.સાનંદ વર્માના અભ્યાસની વાત કરીએ તો તે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે અને તેણે કોમ્પ્યુટર કોર્સ પણ કર્યો છે.

4 / 6
અમ્મા જી માત્ર 8 પાસ છે. જી હા... મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સોમા રાઠોડ માત્ર આઠમા ધોરણ સુધી જ ભણ્યા છે.

5 / 6
શોમાં લાંચિયા ઈન્સ્પેક્ટર હપ્પુ સિંહનો રોલ કરી રહેલા યોગેશ ત્રિપાઠીએ મેથ્સમાં BSc કર્યું છે.

6 / 6

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

g clip-path="url(#clip0_868_265)">