મહિલાએ ઓર્ડર કરેલું પાર્સલ 10 વર્ષ પછી મળ્યું, મહિલાએ ખોલ્યું તો, તે જોઈને ચોંકી ગઇ!

ઓનલાઈન શોપિંગ તમને એવી સુવિધા આપે છે કે તમે ઘરેથી, તમે દુનિયાના કોઈપણ ખૂણામાં હોવ તો સરળતાથી કોઈપણ વસ્તુનો ઓર્ડર આપી શકો છો, પરંતુ તે ઓર્ડર પાર્સલ 10 વર્ષ પછી મળે તો, તમને પણ અજીબ લાગશે ને. 10 વર્ષ પછી મળેલુ પાર્સલ જોઈને મહિલા ચોંકી ગઈ હતી. જાણો વિગતે.

| Updated on: Aug 23, 2025 | 5:37 PM
4 / 6
આ મહિલાએ આના વિશે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે મેં 2015 માં એક ઓનલાઈન વેબસાઇટ પરથી કપડાં ઓર્ડર કર્યા હતા. પરંતુ કંપનીએ મને ખોટું પાર્સલ આપ્યું. મેં તે કંપનીને પાછું આપ્યું પણ તેમણે તે લેવાની ના પાડી દીધી, કંપનીએ કહ્યું કે પાર્સલ તમારી પાસે રાખો.

5 / 6
મહિલા જણાવ્યું કે, તે પાર્સલ વિશે ભૂલી ગઈ હતી. પરંતુ દસ વર્ષ પછી, મને તે પાર્સલ મારા ઘરમાં મળ્યું, જિજ્ઞાસાથી, મેં તેને ખોલ્યું અને તેમાં ક્રીમ રંગનો બોડીસુટ જોયો. પરંતુ આ ઘટના દસ વર્ષ પહેલાની છે, હવે હું ઘણી બદલાઈ ગઈ છું, હું ગર્ભવતી છું, તેથી આ બોડીસુટ મારા માટે કોઈ કામનો નથી, આ મહિલાએ પોતાની પોસ્ટમાં કહ્યું છે.

6 / 6
આ મહિલાનો આ વીડિયો વાયરલ થયો છે, અત્યાર સુધીમાં 34 લાખ લોકોએ આ વીડિયો જોયો છે. આ વીડિયો પર યુઝર્સ તરફથી કોમેન્ટ અને લાઈક્સનો વરસાદ થઈ રહ્યો છે, ઘણા લોકોએ આ વીડિયો જોયા પછી આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.