અહીં શ્વાસ લેતાની સાથે થઈ જાય છે માણસનું મૃત્યુ, જાણો આ ભૂતિયા શહેરની વાત

Knowledge news : દુનિયામાં એક એવું શહેર છે જેને ભૂતિયા શહેર કહેવામાં આવે છે. આ જગ્યાએથી માણસોને દૂર કરવામાં આવે છે. ચાલો જાણીએ આ શહેર વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 11:43 PM
દુનિયાનાં ઘણા એવા શહેર છે, જેના વિશે જાણીને લોકો હેરાન થઈ જાય છે. ઓસ્ટ્રેલિયાના વિટ્ટેનુમ શહેર, ભૂતિયા શહેર તરીકે ઓળખાય છે.

1 / 5
સરકારનું કહેવું છે કે, આ જગ્યા માણસો માટે સુરક્ષિત નથી. તેથી આ શહેરમાંથી લોકોને હટાવી લેવામાં આવ્યા હતા.

2 / 5
તેને માઈનિંગ ટાઉન માનવા આવે છે. તેને ઓસ્ટ્રેલિયાનું ચેર્નોબિલ કહેવામાં આવે છે. અહીંયાની હવા ખુબ ઝેરીલી છે. માણસોનું અહીં શ્વાસ લેવું જોખમકારક છે.

3 / 5
આ શહેરને દુનિયાનું સૌથી ઝેરીલું શહેર કહેવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, અહીં 2 હજાર કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે. આ શહેરને દુનિયાના નકશા પરથી પણ હટાવવાનો વિચાર થઈ રહ્યો છે.

4 / 5
આ એક માઈનિંગ વિસ્તાર છે. ત્યાં હમેશા ઝેરીલી ગેસ નીકળતી રહે છે. જેના કારણે લોકોના મોત થવા લાગ્યા. વર્ષ 1966માં આ વિટ્ટેનુમ માઈન્સને બંધ કરીને લોકોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">