UAEમાં ભવ્ય હિન્દુ મંદિર તૈયાર, ભક્તો માટે ટૂંક સમયમાં ખુલશે દ્વાર

ભારતના અનેક ધર્મોમાં માનનારા લોકો રહે છે. તે તમામના પ્રાચીન મંદિરો (mandir) અને પરંપરાઓ હોય છે. ધીરે ધીરે આ મંદિરો અને પરંપરાઓ વિદેશની ધરતી પર પણ પોતાનો પ્રભાવ પાડી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 10:06 PM
UAEમાં ભવ્ય મંદિર તૈયાર થયુ છે. મળતી માહિતી અનુસાર આ મંદિરમાં 16 દેવી-દેવતાઓની મૂર્તિઓનું  સ્થાપન કરવામાં આવશે. તે સિવાય તેમાં જ્ઞાન કક્ષ અને અન્ય ધાર્મિક પ્રવૃતિઓ માટે સામુદાયિક કેન્દ્ર પણ હશે. સિન્ધુ ગુરુ દરબાર મંદિર જેબેલ અલીમાં અમિરાતા કોરિડોર ઓફ ટોલરેન્સમાં સ્થિત છે. આ સિવાય ત્યાં એક ચર્ચ અને ગુરુદ્વારા પણ છે.

1 / 6
આ મંદિરને દુબઈના કમ્યુનિચી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા લાઈસન્સ પૂરુ પાડવામાં આવ્યુ છે. આ મંદિરનું નિર્માણ 70 હજાર વર્ગ ફૂટ ક્ષેત્રમાં ફેલાયેલુ છે. આ મંદિરની ડિઝાઈન પારંપરિક હિન્દૂ મંદિરના મૂળ રુપને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ સાથે મંદિરમાં મશરાબિયા પેટર્ન  જેવી ભિન્ન અરબી એલીમેન્ટને પણ સામેલ કરવામાં આવી છે, જેથી આ મંદિરને અમિરાતી અને ભારતીય ટચ મળી રહે.

2 / 6
આ મંદિરની ડિઝાઈન અતિ ભવ્ય છે. આ મંદિરના ઉદ્ઘાટનમાં UAE સરકારના અધિકારીઓ અને ત્યાનાં મોટા લોકો હાજર રહેશે. મળતી માહિતી અનુસાર પ્રથમ ચરણમાં લોકો માટે ફકત પૂજાસ્થળ ખોલવામાં આવશે.

3 / 6
મંદિર સમિતિ પાસેથી મળતી માહિતી અનુસાર આવતા વર્ષે 14 જાન્યુઆરીના રોજ મક્રરસંક્રાતિના અવસર પર બીજા ચરણમાં અન્ય કક્ષ લોકો માટે ખુલ્લા મુકવામાં આવશે. જેમાં જ્ઞાન કક્ષ અને સામુદાયિક કક્ષનો સમાવેશ થાય છે. આ મંદિરમાં હવન, લગ્ન અને બીજા અન્યા કાર્યક્રમો પણ કરી શકાશે.

4 / 6
આ મંદિરની દિવાલો પર ખાસ કોતરણી કરવામાં આવી છે. તેના પર હાથોથી સુંદર કોતરણી કરવામાં આવી છે. આ મંદિરમાં 1000થી 1200 લોકો એકસાથે પૂજા કરી શકે છે. અહીં મોટી માત્રામાં લોકો મુલાકાત લે તેવી શક્યતા છે.

5 / 6
કોરોના સામે સાવધાની રાખવા માટે આ મંદિરમાં કયૂ આર કોડ આધારિત એપોઈમેન્ટ સિસ્ટમ ઈનસ્ટોલ કરવામાં આવી છે. મંદિર સમિતિના જણાવ્યા અનુસાર લોકો સપ્ટેમ્બર મહિનાથી મંદિરની મુલાકાત માટે મંદિરની વેબસાઈટથી ઓનલાઈન બુકિંગ કરી શકશે.

6 / 6

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video

ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">