Egyptમાં મળ્યા 4500 વર્ષ જૂના મંદિર, હજુ પણ જમીનમાં દફન છે અનેક રહસ્યમય વસ્તુઓ

ઈજિપ્તમાં પુરાતત્વ વિભાગે 4500 વર્ષ જૂના મંદિર શોધી કાઢ્યા છે. મળેલા આ મંદિરના અવશેષો પરથી એ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે આ સૂર્ય મંદિર હતુ અને પ્રાચીન ઈજિપ્તના 5માં (2465 to 2323 BC) સામ્રાજ્યમાં બન્યુ હશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 9:37 PM
ઈજિપ્તની રાજધાની કાહિરાના દક્ષિણ ભાગમાં અબુસીર વિસ્તારમાં આ મંદિર મળ્યુ છે. જે King Nyuserreના મંદિર નીચે હતુ. ઈજિપ્તના પૂરાતત્વ વિભાગને આ મંદિરના અવશેષો મળ્યા છે. આ અવશેષોમાં કાચી ઈંટો પણ મળી આવી છે.

1 / 5
આ મંદિરની અંદર માટી વાસણ, બીયર ગ્લાય અને કેટલીક ટિકિટ પણ મળી આવી છે. તેમાં 5માં સામ્રાજ્યના રાજાઓના નામ છે. કહેવાય છે કે 5માં સામ્રાજ્યના છઠ્ઠા શાસક ફારોએ પોતાના શાસનકાળ દરમિયાન આ મંદિર ધ્વસ્ત કરાવ્યુ હતુ, જેથી કરીને તે પોતાનું મંદિર બનાવી શકે.

2 / 5
ઈજિપ્તમાં આ પહેલા પણ એક સૂર્ય મંદિરના અવશેષો મળ્યા હતા.  કહેવાય છે કે આ ધરતીમાં હજુ ઘણા રહસ્યો છુપાયા છે. આ મંદિરોનો ઉલ્લેખ ત્યાના ઐતિહાસિક પુસ્તકોમાં પણ છે . આ મંદિર ખોવાયેલા 4 મંદિરોમાંથી 1 હોય શકે છે.

3 / 5
આ પહેલા 19મી સદીમાં પહેલુ સૂર્ય મંદિર મળ્યુ હતુ. આ નવા સૂર્ય મંદિરના અવશેષો મળતા, સંશોધકોને ઘણી ઈતિહાસ સમજવામાં મદદ મળશે.

4 / 5
સાઉદી અરબમાં 3 દિવસ પહેલા 8000 વર્ષ જૂના મંદિર અને ધાર્મિક સ્થળો મળ્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">