નવો 5G સ્માર્ટફોન ખરીદવા માંગો છો? ધ્યાનમાં રાખો આ બાબતો, નહીં તો પસ્તાવું પડશે!

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Kunjan Shukal

Updated on: Jan 24, 2023 | 9:52 PM

ફોનમાં mmWave અને સબ-6GHz સપોર્ટ છે કે નહીં. આ એટલા માટે છે કારણ કે mmWave 5G બેન્ડ તમને શ્રેષ્ઠ શક્ય 5G સ્પીડ ઓફર કરે છે. ઉપરાંત, સબ-6GHz બેન્ડ 4G કરતાં વધુ સારી સ્પીડ ઓફર કરે છે. જો કે, આ ખાસ કરીને કવરેજ માટે છે.

સૌ પ્રથમ, ફક્ત 5G પ્રોસેસર હોવાને કારણે, તમને ફોનમાં સીમલેસ 5G અનુભવ નહીં મળે. આ કિસ્સામાં, તમે થોડા પ્રયત્નો સાથે તપાસ કરી શકો છો કે ફોનમાં mmWave અને સબ-6GHz સપોર્ટ છે કે નહીં. આ એટલા માટે છે કારણ કે mmWave 5G બેન્ડ તમને શ્રેષ્ઠ શક્ય 5G સ્પીડ ઓફર કરે છે. ઉપરાંત, સબ-6GHz બેન્ડ 4G કરતાં વધુ સારી સ્પીડ ઓફર કરે છે. જો કે, આ ખાસ કરીને કવરેજ માટે છે.

1 / 5
ભારતમાં 5G ખરીદતી વખતે તમારે ધ્યાનમાં રાખવાની બીજી વસ્તુ બેન્ડ સાથે સંબંધિત છે. આ બાબતને ખૂબ ટેકનિકલ ન બનાવતા ફક્ત એટલું ધ્યાનમાં રાખો કે ફોનમાં 11 5G બેન્ડ અથવા વધુ હોવા જોઈએ.

2 / 5
ત્રીજી વાત તમારે ધ્યાનમાં રાખવાની છે કે ખાસ કરીને જો તમે બજેટ સ્માર્ટફોન ખરીદતા હોવ. તો પ્રયાસ કરો કે આ ફોન લેટેસ્ટ 5G ફોન હોય. કારણ કે, શક્ય છે કે તમે જૂનો 5G ફોન ખૂબ સસ્તામાં મેળવી શકો. પરંતુ, તે વધુ સારી 5G સેવા આપી શકે નહીં.

3 / 5
Symbolic Image

Union Budget 2023 finance minister nirmala sitharaman announcements on Technology 5G in India

4 / 5
પાંચમી અને છેલ્લી વાત એ છે કે એવો 5G ફોન ખરીદવાનો પ્રયાસ કરો, જેમાં નિયમિત અપડેટ મળે. કારણ કે, 5G એક નવી ટેક્નોલોજી છે અને આ કિસ્સામાં વધુ સારા અનુભવ માટે અપડેટ્સ જાહેર કરવામાં આવે. અને તેનું તમારા સુધી પહોંચવું પણ મહત્વપૂર્ણ છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati