AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: આવનારા અઠવાડિયે 50 જેટલી કંપની ડિવિડન્ડ આપશે, તમારી પાસે કયા શેર છે અને તમને કેટલા રૂપિયા મળશે?

શુક્રવારે એટલે કે 14 નવેમ્બરના રોજ બિહાર ઇલેક્શનમાં ભાજપે ભવ્ય જીત મેળવી, જેની સીધી અસર સ્ટોક માર્કેટ પર પણ જોવા મળી હતી. જો કે, આ બધા વચ્ચે આવનારા અઠવાડિયે 50 જેટલી કંપની ડિવિડન્ડ આપશે, તેવા સમાચાર બહાર આવ્યા છે.

| Updated on: Nov 15, 2025 | 5:30 PM
Share
17 નવેમ્બર 2025ના રોજ અનેક કંપનીઓએ ડિવિડન્ડ માટેની જાહેરાત કરી છે. Arfin India Ltd એ 0.11 રૂપિયા નું અંતરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે, જ્યારે Balrampur Chini Mills Ltd 3.50 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપવા જઈ રહી છે. EPL Ltd તેના રોકાણકારોને 2.50 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપશે. GMM Pfaudler Ltd અને HB Portfolio Ltd અનુક્રમે 1.00 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપવા જઈ રહી છે. Gopal Snacks Ltd 0.25 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપશે. Pearl Global Industries Ltd 6.00 રૂપિયા અને Surya Roshni Ltd 2.50 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપવા જઈ રહી છે.

1 / 9
વધુમાં 18 નવેમ્બર 2025ના રોજ પણ ઘણી કંપનીઓએ ડિવિડન્ડની જાહેરાત કરી છે. Man Infraconstruction Ltd 0.45 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપશે, જ્યારે Amrutanjan Health Care Ltd 1.00 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપશે. તદુપરાંત Asian Paints Ltd તેના રોકાણકારોને 4.50 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપશે અને Cochin Shipyard Ltd 4.00 રૂપિયાનું અંતરિમ ડિવિડેન્ડ આપવા જઈ રહી છે.

2 / 9
East India Drums and Barrels Manufacturing Ltd 0.50 રૂપિયા નું અંતરિમ ડિવિડન્ડ, IRB Infrastructure Developers Ltd 0.070 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ, Navneet Education Ltd 1.50 રૂપિયા, Precision Wires India Ltd 0.35 રૂપિયા અને Venus Pipes & Tubes Ltd 0.50 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપવા જઈ રહી છે. આ કંપનીઓ સિવાય Ashok Leyland Ltd પણ 1 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપવા જઈ રહી છે.

3 / 9
18 નવેમ્બર બાદ 19 નવેમ્બર 2025ના રોજ Banco Products (India) Ltd 7.00 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ, CARE Ratings Ltd 8.00 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપશે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, Capitalnumbers Infotech Ltd, Housing & Urban Development Corporation Ltd અને Jamna Auto Industries Ltd અનુક્રમે 1.00 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપશે.

4 / 9
NBCC (India) Ltd 0.21 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ, Page Industries Ltd 125.00 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ, PPAP Automotive Ltd 1.00 રૂપિયા, Shipping Corporation of India Ltd 3.00 રૂપિયા, Taparia Tools Ltd 32.50 રૂપિયા અને Wealth First Portfolio Managers Ltd 4.000 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.

5 / 9
20 નવેમ્બર 2025ના રોજ Catvision Ltd 2.000 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ, CFF Fluid Control Ltd 0.50 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ, Container Corporation of India Ltd 2.60 રૂપિયા, Natco Pharma Ltd 1.50 રૂપિયા અને POCL Enterprises Ltd 0.40 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ રોકાણકારોને આપશે. વધુમાં આ જ દિવસે Sayaji Hotels (Indore) Ltd 0.80 રૂપિયા, Sun TV Network Ltd 3.75 રૂપિયા અને Talbros Automotive Components Ltd 0.20 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપશે.

6 / 9
21 નવેમ્બર 2025ના રોજ Acceleratebs India Ltd 0.20 રૂપિયાનું, Bhatia Communications & Retail (India) Ltd 0.01 રૂપિયાનું અને Career Point Edutech Ltd 2.50 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપશે. Gabriel India Ltd 1.90 રૂપિયા, Indian Railway Catering and Tourism Corporation Ltd 5.00 રૂપિયા, IL&FS Investment Managers Ltd અને Manba Finance Ltd અનુક્રમે 0.50 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ રોકાણકારોને આપશે.

7 / 9
M Lakhamsi Industries Ltd 0.10 રૂપિયા, Mobavenue AI Tech Ltd 0.50 રૂપિયા અને MRF Ltd 3.00 રૂપિયા, Info Edge (India) Ltd 2.40 રૂપિયા, Oil India Ltd 3.50 રૂપિયા, Panchsheel Organics Ltd 0.80 રૂપિયા અને QGO Finance Ltd 0.15 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપશે.

8 / 9
Sonata Software Ltd 1.250 રૂપિયા, Spice Islands Industries Ltd 0.50 રૂપિયા, Supra Pacific Financial Services Ltd 0.20 રૂપિયા અને Xtglobal Infotech Ltd 0.05 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપશે, તેવી વાત કરી છે.

9 / 9

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરમાર્કેટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

g clip-path="url(#clip0_868_265)">