AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stocks Forecast : આ 5 શેરમાં ઘટાડા અને વધારાની સંભાવના કેટલી? નિષ્ણાતોએ કરી જોરદાર આગાહી

તમે શેરબજારમાં રોકાણ કરતા હોવ તો, કયા શેર ફાયદાકારક છે તે જાણવું જરૂરી છે. અહીં અમે 5 મુખ્ય કંપનીઓના શેરના ભાવ નિષ્ણાતોએ વિગતવાર વિશ્લેષણ સાથેનો અહેવાલ રજૂ કરીએ છીએ, જે તમને પણ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે.

| Updated on: Oct 25, 2025 | 4:46 PM
Share
આજે અમે તમને એવા 5 શેરના ફોરકાસ્ટ વિશે જણાવી રહ્યા છે કે જેમના ભવિષ્યમાં ભાવ ઘટી શકે છે કે વધી શકે છે તે અંગે આપણે એક્સપર્ટની રાય મુજબ જાણીશું.

1 / 12
Kalyan Jewellers India Ltd ના શેરમાં ભવિષ્યમાં શું થશે અહીં તમે આ ચાર્ટના માધ્યમથી જોઈ શકો છો. અહીં 1 વર્ષમાં 9 એક્સપર્ટે અનલાઈઝ કર્યું છે. SJVNનો ભાવ હાલ 495.30 ચાલી રહ્યો છે અને તેનો ટાર્ગેટ પ્રાઈઝ 657.20 છે. અહીં આ શેરની મોટી વાત એ છે કે આ શેરેમાં 55.46%ના મોટો ઉછાળો આવી શકે છેની સંભાવના છે આ સાથએ ભાવ 770 સુધી પહોંચી શકે છે.

2 / 12
KALYANKJIL ના અંગે 8 અનાલિસ્ટે સ્ટ્રોંગ Buy કહ્યું છે ફક્ત 1 એક્સપર્ટે હોલ્ટ કહ્યું છે. આ શેર પર ટોટલ 9 એક્સપર્ટે તેમની રાય આપી છે.

3 / 12
Bajaj Finserv Limited: આ શેર વિશે 12 એક્સપર્ટે તેમની રાય આપી છે. હાલ આ શેર 2159 રુપિયા છે અને તેની ટાર્ગેટ પ્રાઈસ પણ 2180.25 છે ત્યારે આ શેરનો ચાર્ટ જણાવી રહ્યો છે. આ શેર જો વધ્યો તો 12.53% વધીને 2430 પર પહોંચી શકે છે.તેમજ જો આ શેરના ભાવ ઘટે છે તો 17.34%ના ઘટાડા સાથે 1785 રુપિયા પર પણ આવી શકે છે.

4 / 12
BAJAJFINSV ના શેર જે ફક્ત 12 એક્સપર્ટે રાય આપી છે. 4 અનાલિસ્ટે સ્ટ્રોંગ Buy કહ્યું છે જ્યારે 4 Buy કરવાનું કહ્યું બીજા 3 એક્સપર્ટે હોલ્ટ કરવા અને ફક્ત 1 એક્સપર્ટે સ્ટ્રોંગલી Buy કરવા કહ્યું છે.

5 / 12
Happiest Minds Technologies Ltd. નો આ શેર હાલ 519.70 પર ચાલી રહ્યો છે જેના પર 5 એક્સપર્ટે અનાલિસીસ કર્યું છે. અહીં આ શેર પર જો વધારો થયો તો 53.17% વધીને 796 પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 14.26%ના ઘટાડા સાથે 430 રુપિયા પર પણ આવી શકે છે.

6 / 12
આ શેર પર જે 5 એક્સપર્ટે પોતાની રાય આપી છે તેમાંથી 3 એક્સપર્ટે સ્ટ્રોંગ Buy કરવા કહી રહ્યા છે જ્યારે 1 એક્સપર્ટ પણ buy કરવા કહી રહ્યા છે. આ શેર ફક્ત 1 એક્સપર્ટે તેને sell કરવાનું કહી રહ્યા છે.

7 / 12
Tata Chemicals Limited ના શેરમાં ભવિષ્યમાં શું થશે અહીં તમે આ ચાર્ટના માધ્યમથી જોઈ શકો છો. અહીં 1 વર્ષમાં 9 એક્સપર્ટે અનલાઈઝ કર્યું છે. TATACHEMનો ભાવ હાલ 899.85 ચાલી રહ્યો છે અને તેનો ટાર્ગેટ પ્રાઈઝ 862.80 છે. અહીં આ શેરની મોટી વાત એ છે કે આ શેરેમાં 25.24% ઉછાળો આવી શકે તેની સંભાવના છે આ સાથે ભાવ 1127 સુધી પહોંચી શકે છે. તેમજ જો આ શેરના ભાવ ઘટે છે તો 32.54%ના ઘટાડા સાથે 607 રુપિયા પર પણ આવી શકે છે.

8 / 12
TATACHEMના અંગે 2  અનાલિસ્ટે સ્ટ્રોંગ Buy કહ્યું છે તેમજ 1 એક્સપર્ટે હોલ્ટ કરવા અને બીજા 1 એક્સપર્ટે sell કરવા અંગે જણાવ્યું છે. 5 એક્સપર્ટે સ્ટ્રોંગલી Buy કરવા કહ્યું છે. આ શેર પર ટોટલ 9 એક્સપર્ટે તેમની રાય આપી છે.

9 / 12
WAAREE Energies Limited: આ શેર વિશે વાત કરીએ તો આ શેરનો ભાવ હાલ 3529.50 રુપિયા પર છે. તેમજ આ એક વર્ષ માટે તેની ટાર્ગેટ પ્રાઈસ 3440.30 આપવામાં આવી છે. ત્યારે આ શેર પર 7 એક્સપર્ટે અનાલિસીસ કર્યું છે કે આ શેરમાં વધારો થયો તો સીધા 30.61%ના વધારા સાથે આ શેર 4610 રુપિયા પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 40.87%ના ઘટાડા સાથે 2097 પર આવી શકે છે.

10 / 12
WAAREENERના આ શેર હવે એક્સપર્ટ Buy કે sell કરવા કહે છે ચાલો સમજીએ. આ શેર પર 7 એક્સપર્ટે તેમની રાય આપી છે જેમાથી 4 એક્સપર્ટ સ્ટ્રોંગલી Buy કરવા કહી રહ્યા છે જ્યારે 1 એક્સપર્ટે તેને sell કરવા કહી રહ્યા છે. 2 એક્સપર્ટે સ્ટ્રોંગલી Buy કરવા કહ્યું છે.

11 / 12
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

12 / 12

સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. આના જેવી બીજી સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">