હાઉસ વાઈફ માટે રોકાણની તકો! આ 5 જગ્યાએ કરો રોકાણ અને મેળવો શાનદાર વળતર

મહિલાઓમાં એક ખાસ ગુણ હોય છે કે તેઓ કેટલાક જરૂરી ખર્ચમાંથી પણ બચત કરતી હોય છે. જો તે થોડા પૈસા બચાવતી હોય તો યોગ્ય જગ્યાએ રોકાણ કરવું મહત્વપૂર્ણ છે જેથી તેનું મૂલ્ય વધતું રહે. આ લેખમાં આપણે જાણીએ કે મહિલાઓએ નાણાકીય આયોજન કેવી રીતે કરવું જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 10:36 PM
રોકાણની વાત (Investment tips)  આવે છે ત્યારે તમારા માટે ડઝનબંધ વિકલ્પો ઉપલબ્ધ છે. ગૃહિણીઓ  (Housewives) ભલે પરિવારને આર્થિક રીતે મદદ ન કરી શકે, પરંતુ ઘર બનાવવા તેમનું યોગદાન ઘણું વધારે છે. આપણા દેશમાં મહિલાઓને ઘર સંભાળવાના બદલામાં કોઈપણ પ્રકારની આર્થિક મદદ મળતી નથી, જે સારી બાબત નથી. જોકે, સમયાંતરે તેમને પતિ અને માતા-પિતા પાસેથી રોકડ રકમ મળે છે. આ સિવાય તેમને ઘરના ખર્ચ માટે પણ પૈસા મળે છે. મહિલાઓમાં એક ખાસ ગુણ હોય છે કે તેઓ કેટલાક જરૂરી ખર્ચમાંથી પણ બચત કરતી હોય છે. જો તે થોડા પૈસા બચાવતી હોય તો યોગ્ય જગ્યાએ રોકાણ કરવું મહત્વપૂર્ણ છે જેથી તેનું મૂલ્ય વધતું રહે. આ લેખમાં આપણે જાણીએ કે મહિલાઓએ નાણાકીય આયોજન કેવી રીતે કરવું જોઈએ.

1 / 6
મ્યુચ્યુઅલ ફંડ એ રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં વળતર ઉત્તમ છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ SIPની મદદથી કરી શકાય છે. ઘણા મ્યુચ્યુઅલ ફંડમાં 100 રૂપિયાનું માસિક રોકાણ પણ કરી શકાય છે. યોગ્ય સમયે, મહિલાઓ તેમની બચતમાંથી વધારાની NAV ખરીદી શકે છે. જરૂરિયાતના સમયે NAV વેચીને પણ નાણાં એકત્ર કરી શકાય છે.

2 / 6
મહિલાઓ બોન્ડમાં પણ રોકાણ કરી શકે છે. તે લોન જેવું છે જેની ખરીદી પર વાર્ષિક ધોરણે વ્યાજ મળે છે. આ સમય દરમિયાન તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. જોકે, બોન્ડ પરનું વળતર ઘણું ઓછું છે.

3 / 6
જો મહિલાઓ લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતી હોય તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક સરસ યોજના છે. નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા PPFમાં જમા કરાવવા જરૂરી છે. તેમાં ઓછામાં ઓછા 15 વર્ષ માટે રોકાણ કરવું પડશે. સાત વર્ષ પછી આંશિક ઉપાડની સુવિધા પણ ઉપલબ્ધ છે. હાલમાં તેના પર વાર્ષિક 8.1 ટકા વ્યાજ મળે છે.

4 / 6
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં ગેરંટીડ રિટર્ન ઉપલબ્ધ છે. આ માટે લોક ઇન પીરિયડ 5 વર્ષ છે. આમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. હાલમાં વ્યાજ દર 6.8 ટકા છે.

5 / 6
જો મહિલાઓની રુચિ શેરબજારમાં હોય તો તેઓ સીધા જ ઈક્વિટીમાં રોકાણ કરી શકે છે. આમાં વળતર વધારે છે પરંતુ જોખમ પણ વધારે છે. ઈન્ટરનેટ પર રોકાણ વિશે યોગ્ય જગ્યાએથી માહિતી મેળવો. યોગ્ય સ્ટોક પસંદ કરો. જો તમે યોગ્ય સમયે યોગ્ય સ્ટોકમાં રોકાણ કરો છો, તો તમને સારું વળતર મળી શકે છે. પણ તેમ છતા રોકાણ કરતા પહેલાં નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લેવી જોઈએ.

6 / 6

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">