સુરતના ડુમસ બીચ ખાતે ‘બીચ વોલિબોલ ટુર્નામેન્ટ’નો પ્રારંભ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા

આજે સુરત શહેરમાં બીચ વોલીબોલ (beach volleyball)ની ઈવેન્ટનો પ્રારંભ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ કરાવ્યો હતો. નેશનલ ગેમમાં સુરત ખાતે 2 રમતનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ટેબલ ટેનિસની રમત પૂર્ણ થઈ ગઈ છે. સુરતના ડુમસ બીચ ખાતે ‘બીચ વોલિબોલ ટુર્નામેન્ટ’નો પ્રારંભ, ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 3:46 PM
આજે સુરત શહેરમાં બીચ વોલીબોલની ઈવેન્ટ રમાઈ રહી છે. આ બીચ વોલીબોલની ઈવેન્ટ અનેક ટક્કર જોવા મળશે. આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભાવનગર અને રાજકોટ શહેરમાં અનેક રમત રમાશે.

1 / 5
ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતના ડુમસ બીચ ખાતે બીચ વોલિબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આંધ્રપ્રદેશ અને ગુજરાત વચ્ચે આ ટુર્નામેન્ટની પ્રથમ બીચ વોલિબોલ મેચ નિહાળી હતી. ગૃહ રાજ્યમંત્રીએ ખેલાડીઓ સાથે વોલિબોલ રમી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

2 / 5
 આ તકે ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, મ્યુ.કમિશનર બંછાનિધી પાની, નાયબ વનસંરક્ષક પુનિત નૈયર, સુડાના ઈ.CEO અરવિંદ વિજયન, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, વોલિબોલ ફેડરેશનના પ્રતિનિધિઓ સહિત શહેરીજનો, શાળાના વિદ્યાર્થીઓ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

3 / 5
આજે તા.6ઓક્ટો.થી શરૂ થયેલી બીચ વોલિબોલ સ્પર્ધા તા. 9 ઓક્ટો. સુધી ડુમસ બીચ પર રમાશે, જેમાં ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા, કેરળ, દિલ્હી, પોંડીચેરી, ઓડિશા, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશ સહિત કુલ 12 રાજ્યોની ટીમો ભાગ લઈ રહી છે.

4 / 5
સુરતમાં બીચ વોલીબોલ રમાઈ રહી છે ત્યારે આ બીચ વોલીબોલની મેચ જોવા માટે સુરતવાસીઓનો ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે.  આ ઈવેન્ટ ડુમસના બીચ ખાતે રમાઈ રહી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">