OMG ! 11 વર્ષના બાળકે પોતાના નામે ખરીદી જમીન , કારણ જાણીને લોકો પણ હેરાન રહી ગયા

આજે અમે તમને એક એવા બાળક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે 11 વર્ષની ઉંમરમાં પોતાની જમીન ખરીદી લીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 11:19 AM
આજની વધતી જતી મોંઘવારીમાં જમીનના ભાવ સોનાના ભાવ કરતા પણ વધુ થઇ ગયા છે. આવી સ્થિતિમાં ઘણા લોકોનું આ સપનું સપનું જ રહી જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા બાળક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે 11 વર્ષની ઉંમરમાં પોતાની જમીન ખરીદી લીધી છે.જી હા,તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ સાચુ છે. બાળકે આ જમીન સ્કોટલેન્ડમાં ખરીદી છે. (ફોટો: Instagram/beddarinn)

1 / 5
આ 11 વર્ષના બાળકનું નામ છે આર્નાલ્ડર કેજર આર્નોર્સન, જે મૂળ આઇસલેન્ડનો છે.જમીન ખરીદવા પાછળ એક ખૂબ જ રસપ્રદ કારણ છે, જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. (ફોટો: Pixabay)

2 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર,આ બાળકને શોખ હતો કે લોકો તેને  ભગવાન કહીને બોલાવે. આથી તેણે સ્કોટલેન્ડના આર્ડલીમાં જમીન ખરીદી છે. બાળકને જમીન ખરીદવાનો વિચાર એક વીડિયો જોયા પછી આવ્યો, જેમાં કહેવામાં આવ્યું હતુ કે સ્કોટલેન્ડમાં જમીન ખરીદ્યા પછી લોકો પોતાને ભગવાન કહે છે. (પ્રતિકાત્મક ફોટો: Pixabay)

3 / 5
આર્નોલ્ડરે ફેબ્રુઆરીમાં જ જમીન ખરીદી હતી. જેમાં વેલેન્ટાઈન ડેના અવસર પર તેને જમીન ખરીદવા પર 80 ટકા ડિસ્કાઉન્ટ મળતુ હતું, ત્યારબાદ તેણે તેના પિતાને આ અંગે વાત કરી અને તેમની પાસેથી પૈસા લઈને જમીન ખરીદી. (પ્રતિકાત્મક ફોટો: Pixabay)

4 / 5
જોકે, બાળકે જે હેતુ અને શોખથી જમીન ખરીદી છે, તે શોખ હજુ પૂરો થયો નથી. તેના મિત્રો હજુ પણ તેને 'ભગવાન' કહેતા નથી. (પ્રતિકાત્મક ફોટો: Pixabay)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">