Local Body Polls 2021: રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફુંકાતા જ રાજકીય પક્ષો, કાર્યકરો અને ટીકીટ મેળવવા માટે ઈચ્છુકો તમામ જાગી ગયા છે. ભાજપ દ્વારા આજ સંદર્ભમાં આજથી ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં 12 નિરીક્ષકોની ટીમ આજથી 2 દિવસ સુધી ટિકિટ વાંચ્છુકોને સાંભળશે. નારણપુરા, ગોતા, સરખેજ
xLocal Body Polls 2021: રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફુંકાતા જ રાજકીય પક્ષો, કાર્યકરો અને ટીકીટ મેળવવા માટે ઈચ્છુકો તમામ જાગી ગયા છે. ભાજપ દ્વારા આજ સંદર્ભમાં આજથી ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી