જો તમને શોખ છે ‘એનિમલ પ્રિન્ટ’ના આવા સ્ટૉકિંગ્સ પહેરવાનો તો વાંચી લેજો આ ખબર, તમારા પણ તૂટી શકે છે પગ!

જ્યારે વાત આવે ફેશનની.. ત્યારે કેટલીક મહિલાઓ કંઈ પણ, ચિત્ર-વિચિત્ર ટ્રેન્ડ્સ કે સ્ટાઈલ્સને અપનાવવામાં જરાય ન ખચકાય. આવા જ વિચિત્ર ટ્રેન્ડ્સમાં ‘એનિમલ પ્રિન્ટ’ ઘણી લોકપ્રિય થઈ છે. જો એનિમલ પ્રિન્ટની વસ્તુઓ યોગ્ય રીતે, સમજી વિચારીને પહેરવામાં કે વાપરવામાં આવે તો કેટલું સારું. પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે એનિમલ પ્રિન્ટની ફેશન તે કરવા ગયા, એનિમલ […]

જો તમને શોખ છે 'એનિમલ પ્રિન્ટ'ના આવા સ્ટૉકિંગ્સ પહેરવાનો તો વાંચી લેજો આ ખબર, તમારા પણ તૂટી શકે છે પગ!
Follow Us:
| Updated on: Dec 30, 2018 | 8:32 AM

જ્યારે વાત આવે ફેશનની.. ત્યારે કેટલીક મહિલાઓ કંઈ પણ, ચિત્ર-વિચિત્ર ટ્રેન્ડ્સ કે સ્ટાઈલ્સને અપનાવવામાં જરાય ન ખચકાય.

આવા જ વિચિત્ર ટ્રેન્ડ્સમાં ‘એનિમલ પ્રિન્ટ’ ઘણી લોકપ્રિય થઈ છે. જો એનિમલ પ્રિન્ટની વસ્તુઓ યોગ્ય રીતે, સમજી વિચારીને પહેરવામાં કે વાપરવામાં આવે તો કેટલું સારું.

પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે એનિમલ પ્રિન્ટની ફેશન તે કરવા ગયા, એનિમલ પ્રિન્ટની કોઈ વસ્તુ તમે પહેરી અને તમને માર પડ્યો હોય?

આ કિસ્સો છે ઓસ્ટ્રેલિયાનો. જ્યાં એક પત્નીએ સ્નૅક (સાપ) પ્રિન્ટના સ્ટૉકિંગ્સ પહેર્યાં અને પતિએ તેનો પગ જ તોડી નાખ્યો.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આ કિસ્સાને ફેસબૂક પર શેર કરવામાં આવ્યો છે અને ત્યારથી આ પોસ્ટ વાઈરલ થઈ છે.

https://www.facebook.com/PakistaniCommunityInAustralia/posts/2294037487483394

ફેસબૂક પેજ ‘પાકિસ્તાન કમ્યુનિટી ઈન ઓસ્ટ્રેલિયા’ પર શેર કરવામાં આવેલી પોસ્ટ પ્રમાણે,

એક મહિલાએ સાપની પ્રિન્ટના સ્ટૉકિંગ્સ પહેર્યાં અને તેના પતિએ બૅઝબોલ બેટથી તેનો પગ તોડી નાખ્યો. થયું એવું કે જ્યારે પત્ની બેડરૂમમાં હતી ત્યારે પતિએ આવતા પહેલા બારણાંમાથી રૂમમાં જોયું અને આ સ્ટૉકિંગ્સને બે અસલી સાપ સમજી બેઠો. અને બૅઝબોલ બેટ લઈને રૂમમાં આવતા જ પત્નીના પગ પર બેટથી માર્યા કર્યું. આખરે પત્નીના પગ પર ખૂબ ઈજા પહોંચી અને લોહી પણ નીકળ્યું.

આ પણ વાંચો : 1 ફ્લેટની જેટલી કિંમત તમે 20 વર્ષમાં ચૂકવો છો, તેટલી રકમ સચિન, શાહરૂખ અને ઐશ્વર્યા જેવા સેલિબ્રિટીઝના બાળકોની એક વર્ષની સ્કૂલ ફી છે

અત્યાર સુધી આ ફેસબૂક પોસ્ટ ઘણી વખત શેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે,

“દરેક મહિલાએ સ્ટૉકિંગ્સની પસંદગી કરવામાં અને ખરીદવામાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ. ભલે તે ગમે તેટલા સ્ટાઈલિશ લાગતા હોય.”

[yop_poll id=392]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">