વડોદરામાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત, મનીષા ચોકડી નજીક મસમોટો ભૂવો પડતા વાહનચાલકો થયા પરેશાન
વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો છે. પણ, ભૂવા પડવાના સિલસિલાએ વિરોમ લીધો નથી. શહેરના મનીષા ચોકડી નજીક મસમોટો ભૂવો પડયો છે. જેને કારણે વાહનચાલકોને ભારે અગવડનો સામનો કરવો પડયો હતો. વારંવાર શહેરમાં ભૂવા પડવાને કારણે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે અસંતોષ પણ જોવા મળ્યો છે. આ પણ વાંચો: અમદાવાદમાં વાલી એકતા મંડળે ખાનગી શાળાઓ દ્વારા વસુલાતી ફી […]
વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો છે. પણ, ભૂવા પડવાના સિલસિલાએ વિરોમ લીધો નથી. શહેરના મનીષા ચોકડી નજીક મસમોટો ભૂવો પડયો છે. જેને કારણે વાહનચાલકોને ભારે અગવડનો સામનો કરવો પડયો હતો. વારંવાર શહેરમાં ભૂવા પડવાને કારણે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે અસંતોષ પણ જોવા મળ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો