ગ્વાલિયા સ્વીટ્સના કર્મચારીને કોરોના, AMCએ ગ્વાલિયા સ્વીટ્સને બંધ કરાવી

અમદાવાદના ગ્વાલિયા સ્વીટ્સના કર્મચારીને કોરોના પોઝીટીવ આવતા એએમસીએ ગ્વાલિયા સ્વીટ્સ બંધ કરાવી હતી. રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારને લઈને લોકોએ મોટા પ્રમાણમાં મિઠાઈ સહીતની ચીજવસ્તુઓની ખરીદી કરી હશે. ત્યારે આ કર્મચારીના સંપર્કમાં કોણ કોણ આવ્યુ હશે તેની ચિંતા એએમસીના આરોગ્ય વિભાગને થઈ રહી છે. ગ્વાલિયા સ્વીટ્સના કર્મચારી સુપર સ્પ્રેડર સાબિત ના થાય તેના માટે એએમસીએ […]

ગ્વાલિયા સ્વીટ્સના કર્મચારીને કોરોના, AMCએ ગ્વાલિયા સ્વીટ્સને બંધ કરાવી
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 20, 2020 | 11:10 PM

અમદાવાદના ગ્વાલિયા સ્વીટ્સના કર્મચારીને કોરોના પોઝીટીવ આવતા એએમસીએ ગ્વાલિયા સ્વીટ્સ બંધ કરાવી હતી. રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારને લઈને લોકોએ મોટા પ્રમાણમાં મિઠાઈ સહીતની ચીજવસ્તુઓની ખરીદી કરી હશે. ત્યારે આ કર્મચારીના સંપર્કમાં કોણ કોણ આવ્યુ હશે તેની ચિંતા એએમસીના આરોગ્ય વિભાગને થઈ રહી છે. ગ્વાલિયા સ્વીટ્સના કર્મચારી સુપર સ્પ્રેડર સાબિત ના થાય તેના માટે એએમસીએ વસ્ત્રાપૂર ખાતેની ગ્વાલિયા સ્વીટ્સની દુકાન બંધ કરાવી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચોઃગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી જળાશયમાં નવા નીરની આવક, 37 જળાશયો પૂરેપુરા ભરાયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">