શું હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલ પણ કરશે રાજકારણમાં પ્રવેશ ? હાર્દિકે કર્યો શું ખુલાસો

હાર્દિક પટેલને આજે ટીવી-9 ગુજરાતી ફેસબુક લાઈવ કાર્યક્રમમાં પ્રજાના સીધા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેના પર તેને પોતાની સીધી પ્રતિક્રિયા આપી હતી. આ વખતે પહેલીવાર પોતાના લગ્નજીવન પર હાર્દિકે પ્રતિક્રિયા આપી છે. તેમજ પોતાની પત્ની રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં તેના પર પણ તેને જવાબ આપ્યો છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ […]

શું હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલ પણ કરશે રાજકારણમાં પ્રવેશ ? હાર્દિકે કર્યો શું ખુલાસો
Follow Us:
| Updated on: Feb 07, 2019 | 2:27 PM

હાર્દિક પટેલને આજે ટીવી-9 ગુજરાતી ફેસબુક લાઈવ કાર્યક્રમમાં પ્રજાના સીધા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેના પર તેને પોતાની સીધી પ્રતિક્રિયા આપી હતી.

આ વખતે પહેલીવાર પોતાના લગ્નજીવન પર હાર્દિકે પ્રતિક્રિયા આપી છે. તેમજ પોતાની પત્ની રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં તેના પર પણ તેને જવાબ આપ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાજકારણાં પ્રવેશ પર હાર્દિકે કહ્યું કે, હજી લગ્ન થયા જ છે. જો તે પ્રજાના પ્રશ્ન લઈને આગળ આવશે તો તેને ચોક્કસથી અવસર આપીશ. તેની સૌથી વધુ ખુશી પણ મને જ થશે.

આ પણ વાંચો : EXCLUSIVE: હાર્દિક પટેલને જનતાએ પહેલી વખત પૂછયા એવા 10 પ્રશ્નો જેના પર તેને તાત્કાલિક આપ્યા જવાબ, જુઓ વીડિયો

જ્યારે હાર્દિકને શું તેની પત્ની કે તેના પરિવારનો કોઈ સભ્ય ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે કે નહીં તેના પર તેણે કહ્યું કે, મારા પર રાજદ્રોહના કેસ ચાલી રહ્યા છે તો મારાં સ્થાને મારા પરિવારનો કોઈ પણ સભ્ય ચૂંટણીમાં ઉતરી શકે છે.

[yop_poll id=1181]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">