કોરોનાના કોઈ આંકડા છૂપાવ્યા નથી, ટેસ્ટમાં પણ ઘટાડો કર્યો નથી: DyCM નીતિન પટેલ

દેશમાં લોકડાઉન પૂર્ણ કરીને હવે અનલોક-1 લાગૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે હવે વધુને વધુ લોકો ઘરની બહાર નિકળશે અને ધીમે ધીમે જનજીવન રાબેતા મુજબ થશે તથા સમગ્ર ગુજરાતને છૂટછાટ આપી છે. ત્યારે કોરોનાની કામગીરીના સવાલને લઈ નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે અમારી કામગીરીને હાઈકોર્ટે પણ બિરદાવી છે.   Web […]

કોરોનાના કોઈ આંકડા છૂપાવ્યા નથી, ટેસ્ટમાં પણ ઘટાડો કર્યો નથી: DyCM નીતિન પટેલ
ફાઈલ ફોટો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 5:54 PM

દેશમાં લોકડાઉન પૂર્ણ કરીને હવે અનલોક-1 લાગૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે હવે વધુને વધુ લોકો ઘરની બહાર નિકળશે અને ધીમે ધીમે જનજીવન રાબેતા મુજબ થશે તથા સમગ્ર ગુજરાતને છૂટછાટ આપી છે. ત્યારે કોરોનાની કામગીરીના સવાલને લઈ નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે અમારી કામગીરીને હાઈકોર્ટે પણ બિરદાવી છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમારી કામગીરીમાં ગુજરાતની જનતાને વિશ્વાસ છે. અમે કોરોનાના કોઈ આંકડા છૂપાવ્યા નથી. જ્યાં સુધી જરૂર હતી, ત્યાં સુધી માહિતી આપી. આંકડાઓ આપવાથી લોકોમાં ડરનો માહોલ છવાતો હતો. સતત આંકડાઓ આપવાથી લોકોને માનસિક અસર પડતી હતી. કોરોનાના ટેસ્ટ ઘટાડવાના પ્રશ્નને લઈને નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે ટેસ્ટ ઘટાડ્યા નથી, રોજના પાંચથી સાડા પાંચ હજાર ટેસ્ટ થાય છે, તેથી ટેસ્ટનું પ્રમાણ ઘટાડ્યુ છે, તેવા આક્ષેપો સાચા નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">