રાજ્યમાં 1લી મેથી માસ્ક પહેરવું ફરજિયાત, માસ્ક નહીં પહેરનારા પાસેથી આકરો દંડ લેવામાં આવશે
રાજ્યમાં આગામી 1લી મેથી માસ્ક પહેરવું ફરજિયાત છે. રાજ્ય સરકારે તેનો આદેશ બહાર પાડ્યો છે. જે લોકો માસ્ક નહીં પહેરે તેને દંડ પણ કરવામાં આવશે. કોરોના સામે સલામતીના ભાગ રૂપે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી 1000થી લઈ 5000 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે. Web Stories View more ડાઉન ટુ અર્થ […]
રાજ્યમાં આગામી 1લી મેથી માસ્ક પહેરવું ફરજિયાત છે. રાજ્ય સરકારે તેનો આદેશ બહાર પાડ્યો છે. જે લોકો માસ્ક નહીં પહેરે તેને દંડ પણ કરવામાં આવશે. કોરોના સામે સલામતીના ભાગ રૂપે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી 1000થી લઈ 5000 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો