વરસાદનાં ઝાપટાએ ધોઈ નાખી અમદાવાદ કોર્પોરેશનની ઈજ્જત,ચંદ્ર પર વાહન ચલાવવાનો અનુભવ થતો હોવાનો લોકોનો મત,હવે ક્યારે મરામત થાય છે તેની રાહ

અમદાવાદમાં પ્રથમ વરસાદ વરસતાની સાથે જ શહેરના રસ્તાઓની હાલત બિસ્માર જોવા મળી રહી છે. શહેરના ગુરૂકુલ રોડ પરના રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે. ખરાબ રસ્તાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર આ એક જ એવી જગ્યા નથી કે જ્યાં રસ્તાની ખરાબ હાલત છે. શહેરના અનેક રસ્તાઓની હાલત દયનીય બની […]

વરસાદનાં ઝાપટાએ ધોઈ નાખી અમદાવાદ કોર્પોરેશનની ઈજ્જત,ચંદ્ર પર વાહન ચલાવવાનો અનુભવ થતો હોવાનો લોકોનો મત,હવે ક્યારે મરામત થાય છે તેની રાહ
http://tv9gujarati.in/varsad-na-zapta-…vano-loko-no-mat/
Follow Us:
| Updated on: Sep 21, 2020 | 12:07 AM

અમદાવાદમાં પ્રથમ વરસાદ વરસતાની સાથે જ શહેરના રસ્તાઓની હાલત બિસ્માર જોવા મળી રહી છે. શહેરના ગુરૂકુલ રોડ પરના રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે. ખરાબ રસ્તાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર આ એક જ એવી જગ્યા નથી કે જ્યાં રસ્તાની ખરાબ હાલત છે. શહેરના અનેક રસ્તાઓની હાલત દયનીય બની છે ત્યારે ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાતાં હોવાનો પણ શહેરીજનો આક્ષેપ કરી રહ્યાં છે અને તંત્રને સમયસર રસ્તા સુધારવા લોકો માગ કરી રહ્યાં છે. શહેરનાં વંદેમાતરમ ગોતા રોડ પર પણ આવી જ હાલતને લઈને લોકોમાં રોષ ફેલાયો છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

youtube subsciber

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">