વલસાડનાં પારડીમાં કોરોનાનાં જોહરનામાના ધજાગરા,પોલીસે ટ્યુશન ક્લાસ પર દરોડો પાડીને કરી કાર્યવાહી

વલસાડનાંપારડીમાં ટ્યુશન ક્લાસિસ પર પોલીસે દરોડોની કાર્યવાહી હાથ ધરી હતી. સરકારનાં જોહરનામાં પ્રમાણે હાલનાં સમયે ભીડ ભેગી નથી કરી શકાતી છતાં પણ ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા હોવાની વિગતો પોલીસ પાસે પહોચતા પોલીસે દરોડો પાડીને કોરોના જાહેરનામાનાં ભંગ બદલ કરાઈ કાર્યવાહી કરી હતી. હાલ તમામ શાળા અને ટ્યુશન કલાસ બંધ રાખવાનો છે આદેશ છે ત્યારે […]

વલસાડનાં પારડીમાં કોરોનાનાં જોહરનામાના ધજાગરા,પોલીસે ટ્યુશન ક્લાસ પર દરોડો પાડીને કરી કાર્યવાહી
http://tv9gujarati.in/valsad-na-pardi-…class-par-daroda/ ‎
Follow Us:
| Updated on: Jul 18, 2020 | 9:38 AM

વલસાડનાંપારડીમાં ટ્યુશન ક્લાસિસ પર પોલીસે દરોડોની કાર્યવાહી હાથ ધરી હતી. સરકારનાં જોહરનામાં પ્રમાણે હાલનાં સમયે ભીડ ભેગી નથી કરી શકાતી છતાં પણ ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા હોવાની વિગતો પોલીસ પાસે પહોચતા પોલીસે દરોડો પાડીને કોરોના જાહેરનામાનાં ભંગ બદલ કરાઈ કાર્યવાહી કરી હતી. હાલ તમામ શાળા અને ટ્યુશન કલાસ બંધ રાખવાનો છે આદેશ છે ત્યારે પારડીમાં ધોરણ 11ના એકાઉન્ટ અને સ્ટેટેસ્ટીક વિષયના ક્લાસ ચલાવવામાં આવતા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">