વડોદરામાં માસ્ક ન પહેરવા બાબતે પોલીસે બે યુવકો સામે ગુનો નોંધ્યો, શું નિયમો માત્ર જનતા માટે જ ?
વડોદરામાં માસ્ક ન પહેરવા બાબતે પોલીસે બે યુવકો સામે ફરિયાદ નોંધી છે. વડોદરાના રાજમહેલ રોડ પર કારચાલક યુવકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી. કારચાલક બંને યુવકો પાસે દંડાત્મક કાર્યવાહી કરાતા મામલો ગરમાયો હતો. પોલીસે જાહેરનામા ભંગ હેઠળ યુવકો સામે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે. ત્યારે આ ઘટનામાં એ સવાલ ઉઠી રહ્યો છેકે […]
વડોદરામાં માસ્ક ન પહેરવા બાબતે પોલીસે બે યુવકો સામે ફરિયાદ નોંધી છે. વડોદરાના રાજમહેલ રોડ પર કારચાલક યુવકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી. કારચાલક બંને યુવકો પાસે દંડાત્મક કાર્યવાહી કરાતા મામલો ગરમાયો હતો. પોલીસે જાહેરનામા ભંગ હેઠળ યુવકો સામે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે. ત્યારે આ ઘટનામાં એ સવાલ ઉઠી રહ્યો છેકે શું નેતાઓ જાહેરનામાનો ભંગ કરે ત્યારે પોલીસ કેમ નથી કરતી કડક કાર્યવાહી ? શું નિયમો માત્ર જનતા માટે જ બન્યા છે ?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો