વડોદરા: ડભોઈના બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, વસ્તુઓની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના ડભોઈમાં લોકો લોકડાઉનની વચ્ચે બેફામ ફરી રહ્યા છે. બજારો ખુલતા લોકો જીવનજરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે ઉમટી પડ્યા છે. ડભોઈના બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો છે.   Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, […]

વડોદરા: ડભોઈના બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, વસ્તુઓની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 4:21 PM

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના ડભોઈમાં લોકો લોકડાઉનની વચ્ચે બેફામ ફરી રહ્યા છે. બજારો ખુલતા લોકો જીવનજરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે ઉમટી પડ્યા છે. ડભોઈના બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">