નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જાણો કેવો છે ગુજરાત પોલીસનો બંદોબસ્ત, કમિશનર આશિષ ભાટીયાએ આપી માહિતી

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ સમગ્ર ગુજરાત પોલીસ સુરક્ષાના બંદોબસ્તમાં જોડાઈ ગઈ છે. ત્યારે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ કાર્યક્રમના એક દિવસ અગાઉ સુરક્ષાની તમામ માહિતી આપી છે. પોલીસની નજર ચૂકાવીને એક પંખી પણ ઉડી શકે તેવી સ્થિતિ નથી. આ પણ વાંચોઃ ‘મન કી બાત’માં PM મોદીએ કચ્છના ઈસ્માઈલ ખત્રીની 5 હજાર વર્ષ જૂની પરંપરાગત કામગીરીનો […]

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જાણો કેવો છે ગુજરાત પોલીસનો બંદોબસ્ત, કમિશનર આશિષ ભાટીયાએ આપી માહિતી
Follow Us:
| Updated on: Feb 23, 2020 | 11:54 AM

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ સમગ્ર ગુજરાત પોલીસ સુરક્ષાના બંદોબસ્તમાં જોડાઈ ગઈ છે. ત્યારે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ કાર્યક્રમના એક દિવસ અગાઉ સુરક્ષાની તમામ માહિતી આપી છે. પોલીસની નજર ચૂકાવીને એક પંખી પણ ઉડી શકે તેવી સ્થિતિ નથી.

આ પણ વાંચોઃ ‘મન કી બાત’માં PM મોદીએ કચ્છના ઈસ્માઈલ ખત્રીની 5 હજાર વર્ષ જૂની પરંપરાગત કામગીરીનો કર્યો ઉલ્લેખ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ડોનાલ્ડ ટ્રમ્પનો 22 કિલોમીટર લાંબો રોડ-શૉ રોડ-શૉમાં ગુજરાત પોલીસની થ્રી લેયર સુરક્ષા સ્ટેડિયમ, ગાંધી આશ્રમ, રોડ-શૉ રૂટ પર CCTV અમેરિકી એજન્સીઓ CCTV પર નજર રાખશે 33 ડીસીપી અને 75 એસીપી બંદોબસ્તમાં તૈનાત 300 PI, 1000 PSI, 12 હજાર પોલીસ જવાન 2 હજાર મહિલા પોલીસ જવાનનો બંદોબસ્ત 15 SRPની અને 15 RAFની કંપની ગોઠવાશે રોડ-શૉમાં 140 ધાબા પોઇન્ટ ગોઠવવામાં આવ્યા 38 હોર્સ પેટ્રોલિંગ અને સ્નિફર ડૉગ તૈનાત રહેશે 15 BDDS ટીમ અને મોરચા સ્કવૉર્ડ ગોઠવવામાં આવી 120 ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર સ્ટેડિયમમાં ગોઠવાયા મોટેરા સ્ટેડિયમમાં બેગ અને હેન્ડ સ્કેનરથી ચેકિંગ કરાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">