રાજકોટઃ મોટા મૌવાના પુલ પર વરસાદી પાણી ફરી વળતા બે લોકો તણાયા, જુઓ VIDEO
રાજ્યમાં મેઘાવી માહોલ વચ્ચે મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે, ત્યારે રાજકોટના મોટા મૌવા તાલુકા શાળા નજીક પુલ પર વરસાદી પાણી ફરી વળતા બે લોકો તણાયા હતા. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરતા હતા તે સમયે તેઓ તણાયા. સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરી બંનેને બચાવી લીધા છે. આ પણ વાંચો: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદે […]
રાજ્યમાં મેઘાવી માહોલ વચ્ચે મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે, ત્યારે રાજકોટના મોટા મૌવા તાલુકા શાળા નજીક પુલ પર વરસાદી પાણી ફરી વળતા બે લોકો તણાયા હતા. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરતા હતા તે સમયે તેઓ તણાયા. સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરી બંનેને બચાવી લીધા છે.
આ પણ વાંચો: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદે સોનિયા ગાંધી યથાવત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો