છોટાઉદેપુરમાં વધુ બે પોઝિટિવ કેસ, 30 વર્ષનો યુવાન અને 23 વર્ષની યુવતીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે કોરોના વાઈરસના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં કોરોના પોઝેટીવ કેસનો આંક 5 પર પહોચ્યો. 30 વર્ષનો યુવાન અને 23 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ પણ વાંચો: આગ્રાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ, જોઈને લોકો થયા ભાવુક રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View […]
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે કોરોના વાઈરસના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં કોરોના પોઝેટીવ કેસનો આંક 5 પર પહોચ્યો. 30 વર્ષનો યુવાન અને 23 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
આ પણ વાંચો: આગ્રાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ, જોઈને લોકો થયા ભાવુક
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો