અમદાવાદ: પેટ્રોલપંપ માલિકની અનોખી સેવા, કોરોના વોરિયર્સને ઓછા દરે મળશે પેટ્રોલ-ડીઝલ
કોરોના સામેના યુદ્ધમાં ચડેલા સેવાકર્મચારીઓના આદર અને સન્માન માટે મણીનગર અને નારોલ વિસ્તારના એક પેટ્રોલપંપ માલિકે અનોખી સેવા શરૂ કરી છે. કોરોના કાબૂમાં ના આવે ત્યાં સુધી ડૉક્ટરો, નર્સ, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, મીડિયાકર્મીઓ, પોલીસ, સફાઈકર્મીઓને બજાર ભાવ કરતાં 2 રૂપિયા ઓછાના દરે પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવી રહ્યું છે. Web Stories View more […]
કોરોના સામેના યુદ્ધમાં ચડેલા સેવાકર્મચારીઓના આદર અને સન્માન માટે મણીનગર અને નારોલ વિસ્તારના એક પેટ્રોલપંપ માલિકે અનોખી સેવા શરૂ કરી છે. કોરોના કાબૂમાં ના આવે ત્યાં સુધી ડૉક્ટરો, નર્સ, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, મીડિયાકર્મીઓ, પોલીસ, સફાઈકર્મીઓને બજાર ભાવ કરતાં 2 રૂપિયા ઓછાના દરે પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવી રહ્યું છે.
To express gratitude, petrol pump owner sells fuel at cheaper rates to #CoronaWarriors in #Ahmedabad#Gujarat #TV9News #GujaratCoronaUpdate #Gujaratcorona pic.twitter.com/pkfeCjhyAX
— tv9gujarati (@tv9gujarati) April 27, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો