સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પગપેસારો, 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ સામે આવ્યો છે. થાનગઢના 61 વર્ષના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પ્રાથમિક તપાસમાં વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની બહાર આવી છે. હાલ કોરોના પોઝિટીવ દર્દીને હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી […]
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ સામે આવ્યો છે. થાનગઢના 61 વર્ષના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પ્રાથમિક તપાસમાં વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની બહાર આવી છે. હાલ કોરોના પોઝિટીવ દર્દીને હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો