સુરતવાસીઓ કોરોનાં સામે લડી રહ્યા છે અને કોર્પોરેશનનાં ઉધના ઝોનનાં બે કર્મચારીઓ દારૂનાં ગ્લાસ ટકરાવતા ઝડપાયા, વિડિયો વાયરલ થઈ જતા કમિશનર દ્વારા બંને કર્મચારીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા

કોરોના વચ્ચે પણ સુરત કોર્પોરેશનનાં કર્મચારીઓ મજા લેવાનું ચુકતા નથી અને આવી જ એક શરમજનક ઘટના સામે આવી છે કે જેમાં સુરત મહાપાલિકાનાં બે કર્મચારીઓ બિન્ધાસ્ત પણે દારૂની મહેફિલ માણતા હોવાનો વિડિયો વાયરલ થઈ ગયો હતો. સોશિયલ મિડિયા પર વિડિયો સામે આવી ગયા બાદ વિવાદ સર્જાઈ ગયો હતો જેમાં સામે આવ્યું હતું કે ફરજ બજાવનારા […]

સુરતવાસીઓ કોરોનાં સામે લડી રહ્યા છે અને કોર્પોરેશનનાં ઉધના ઝોનનાં બે કર્મચારીઓ દારૂનાં ગ્લાસ ટકરાવતા ઝડપાયા, વિડિયો વાયરલ થઈ જતા કમિશનર દ્વારા બંને કર્મચારીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા
https://tv9gujarati.in/suratvasio-koron…e-karya-supspend/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:24 PM

કોરોના વચ્ચે પણ સુરત કોર્પોરેશનનાં કર્મચારીઓ મજા લેવાનું ચુકતા નથી અને આવી જ એક શરમજનક ઘટના સામે આવી છે કે જેમાં સુરત મહાપાલિકાનાં બે કર્મચારીઓ બિન્ધાસ્ત પણે દારૂની મહેફિલ માણતા હોવાનો વિડિયો વાયરલ થઈ ગયો હતો. સોશિયલ મિડિયા પર વિડિયો સામે આવી ગયા બાદ વિવાદ સર્જાઈ ગયો હતો જેમાં સામે આવ્યું હતું કે ફરજ બજાવનારા કર્મચારીઓ ઉધના ઝોનના આકારણી ખાતાનાં છે. વિવાદ વધી ગયા બાદ સુરત પાલિકા કમિશનર દ્વારા બંને કર્મચારીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. બીજા વર્ગના ક્લાર્ક વિરેન્દ્ર ઠાકોર અને ત્રીજા વર્ગના ક્લાર્ક વિશાલ મુનશીને ફરજ મોકૂફ કરાયા હતા. જો કે આ મુદ્દે હવે પોલીસ કેવા પ્રકારનાં પગલા ભરે છે તેના પર સૌ કોઈની નજર છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">