ક્યારેય આઉટડેટ નહીં થાય સ્ટ્રાઇપ્સ કુર્તીની ફેશન

ફેશનનું થોડા થોડા સમય પુનરાવર્તન થયા કરતું હોય છે. એ વાત સાથે તમે પણ સંમત થશો. જોકે કેટલીક ફેશન એવી પણ હોય છે જે તમે ગમે ત્યારે અપનાવી શકો છો. આવી જ એક ફેશન છે સ્ટ્રાઇપ્ડ કુર્તીની. આ સ્ટ્રાઇપડ કુર્તીમાં અલગ અલગ આકાર અને કલરની લાઇનિંગ એટલે કે સ્ટ્રાઇપ હોય છે. Web Stories View more […]

ક્યારેય આઉટડેટ નહીં થાય સ્ટ્રાઇપ્સ કુર્તીની ફેશન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 24, 2020 | 10:41 AM

ફેશનનું થોડા થોડા સમય પુનરાવર્તન થયા કરતું હોય છે. એ વાત સાથે તમે પણ સંમત થશો. જોકે કેટલીક ફેશન એવી પણ હોય છે જે તમે ગમે ત્યારે અપનાવી શકો છો. આવી જ એક ફેશન છે સ્ટ્રાઇપ્ડ કુર્તીની. આ સ્ટ્રાઇપડ કુર્તીમાં અલગ અલગ આકાર અને કલરની લાઇનિંગ એટલે કે સ્ટ્રાઇપ હોય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સ્ટ્રાઇપ્સ એકદમ ઝીણી અથવા પહોળી કે પછી પ્રમાણસર પહોળાઈ ધરાવતી હોય છે. આવી સ્ટ્રાઇપ્સ એટલે જે લાઇનિંગને અનેક રીતે ગોઠવાવીને યુવતીઓ કુર્તીમાં જાતજાતની પેટર્ન કરાવે છે.

સ્ટ્રાઇપ્સમાં કલર બ્લેક એન્ડ વ્હાઇટ તો કોમન છે. એમાં ક્યારેક વ્હાઇટ સ્ટ્રાઇપ્સ વધારે હોય તો ક્યારેક બ્લેક સ્ટ્રાઇપ્સ. એને તમે તમને ગમે એવી રીતે પેટર્ન કરાવી શકો છો. ઉપરાંત બેબી પિંક, સ્કાય બ્લુ, મલ્ટીકલરમાં પણ મળે છે. તે સાથે ઘણી યુવતીઓ ફ્લોરલ પ્રિન્ટ હોય એવી કુર્તી પણ પસંદ કરે છે.

સ્કાય બ્લુ અને ગ્રે કલર કોમ્બિનેશન ધરાવતી કુર્તીમાં કેટલીક યુવતીઓ કટ અને બટન કરાવે છે. જેની સાથે વ્હાઇટ પ્લાઝો આકર્ષક લાગે છે. મલ્ટીકલર કુર્તીની સાથે તો કોઈપણ કલરનો પ્લાઝો, ચુડીદાર કે સલવાર પહેરો તો સારું જ લાગે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">