શું તમને પણ ઓનલાઈન શોપિંગનું વળગણ છે? તો આ ખાસ વાંચી જશો તો છેતરાતા બચી જશો કેમકે ડિસ્કાઉન્ટ એટલો ફાયદો નથી હોતો

કોરોનાએ સૌને ઓનલાઈન કરી નાંખ્યા છે. આજની મહિલાઓ પણ બધી જ વસ્તુઓ ઓનલાઈન ખરીદી કરતી થઈ ગઈ છે. પણ તહેવારો નજીક છે ત્યારે ઇ કોમર્સ એટલે કે ઓનલાઈન શોપિંગ કરવાનો વિચાર કરતા હોવ તો આ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. કેટલીક આકર્ષક ઓફર્સ, ડિસ્કાઉન્ટ, કેશબેક અને ઓફર્સ આપવામાં આવે તો પણ આ બાબતો ધ્યાનમાં લેવી […]

શું તમને પણ ઓનલાઈન શોપિંગનું વળગણ છે? તો આ ખાસ વાંચી જશો તો છેતરાતા બચી જશો કેમકે ડિસ્કાઉન્ટ એટલો ફાયદો નથી હોતો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 27, 2020 | 5:16 PM

કોરોનાએ સૌને ઓનલાઈન કરી નાંખ્યા છે. આજની મહિલાઓ પણ બધી જ વસ્તુઓ ઓનલાઈન ખરીદી કરતી થઈ ગઈ છે. પણ તહેવારો નજીક છે ત્યારે ઇ કોમર્સ એટલે કે ઓનલાઈન શોપિંગ કરવાનો વિચાર કરતા હોવ તો આ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. કેટલીક આકર્ષક ઓફર્સ, ડિસ્કાઉન્ટ, કેશબેક અને ઓફર્સ આપવામાં આવે તો પણ આ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ.

1). લોભામણી જાહેરાતમાં ન આવો : જો તમે કોઈ વસ્તુને ઈન્ટરનેટ પર સર્ચ કરો છો તો સોશિયલ મીડિયા એકાઉન્ટ અને કોઈપણ વેબસાઈટ પર તે દેખાવા લાગે છે. જેને પોપઅપ એડ્સ કહેવાય છે. જો તમને આવી જાહેરાતમાં લોભામણી ઓફર્સ દેખાય અને તે વેબસાઈટ જાણીતી ન હોય તો તે જાહેરાત પર બિલકુલ ક્લિક ન કરો. આ સિસ્ટમમાં વાયરસ હોય શકે છે અથવા તે કંપની જ ફ્રોડ હોય શકે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

2). રિવ્યુઝ જરૂર વાંચો : કોઈપણ સામાન ખરીદતા પહેલા કસ્ટમર રિવ્યુઝ એટલે કે ગ્રાહકોના અભિપ્રાય વાંચવા ખૂબ જરૂરી છે. વસ્તુઓ બદલવા અથવા પાછી કરવાનો વિકલ્પ પણ જુઓ.

3). http/https માં ફરક : હંમેશા ધ્યાન રાખો કે વેબસાઈટના એડ્રેસમાં https હશે તે ફ્રોડ નહિ હશે, આવી જ વેબસાઈટમાંથી ખરીદી કરવાનો આગ્રહ રાખો. ખાસ કરીને પેમેન્ટ કરતા પહેલા તે જરૂર જોજો.

4). કેશ ઓન ડિલિવરી : ઓનલાઈન સામાન ખરીદવા માટે કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કરો. જો ડેબિટ કાર્ડ કે યુપીઆઈથી પેમેન્ટ કરતા હોવ તો એવા ખાતાને પસંદ કરો જેમાં રકમ ઓછી હોય.

5). સામાન તરત જ ચકાસો : સામાન આવે એટલે તરત જ ચેક કરી લો, ઓનલાઈન ખરીદીમાં કેટલીકવાર બીજો સામાન આપી દેવામાં આવે છે. જો કોઈ ખામી દેખાય તો ડિલિવરી બોયની સામે જ તપાસીને તેને પાછો આપી દો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">