બિપાશા બાસુના મજબૂત વાળોનો ખુલી ગયો ‘રાઝ’, ખરતા વાળ માટે તે પણ વાપરે છે કાંદાનો રસ..!

બૉલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ તેની ફિટનેસની સાથે સાથે પોતાની હેલ્ધી સ્કિન અને સુંદર વાળ માટે પણ ઓળખાય છે. તાજેતરમાં જ તેણીએ પોતાના વાળને પ્રોબ્લેમ ફ્રી રાખવા માટે એક ઘરગથ્થુ ઉપચાર બતાવ્યો છે. જેનો ઉપયોગ તે જાતે જ કરે છે. બિપાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તે વાળોમાં કાંદાનો રસ લગાવતી […]

બિપાશા બાસુના મજબૂત વાળોનો ખુલી ગયો 'રાઝ', ખરતા વાળ માટે તે પણ વાપરે છે કાંદાનો રસ..!
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:15 PM

બૉલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ તેની ફિટનેસની સાથે સાથે પોતાની હેલ્ધી સ્કિન અને સુંદર વાળ માટે પણ ઓળખાય છે. તાજેતરમાં જ તેણીએ પોતાના વાળને પ્રોબ્લેમ ફ્રી રાખવા માટે એક ઘરગથ્થુ ઉપચાર બતાવ્યો છે. જેનો ઉપયોગ તે જાતે જ કરે છે. બિપાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તે વાળોમાં કાંદાનો રસ લગાવતી દેખાઈ રહી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ વીડિયોમાં તેણે સ્વીકાર્યું છે કે ખરતા વાળો માટે તે માથામાં કાંદાનો રસ લગાવે છે. તેના ફેન્સને તેનો આ વીડિયો ખૂબ પસંદ પડ્યો છે. તો આવો આપણે પણ જોઈએ વાળમાં કાંદાનો રસ લગાવવાનો ફાયદો શું છે ?

કાંદા વાળની ખૂબસૂરતી અને મજબૂતી વધારે છે. તે વાળની જડને મજબૂત બનાવે છે અને હેર ગ્રોથ પણ વધારે છે. કાંદામાં સલ્ફર હોય છે. જે વાળોને વધવામાં મદદ કરે છે.

1). કાંદાનો રસ કમજોર અને નિસ્તેજ દેખાતા વાળની ચમક વધારે છે. 2). અકાળે સફેદ થતા વાળોની સમસ્યાથી બચાવે છે. કાંદાનો રસ લગાવવાથી વાળ સમય કરતાં પહેલાં સફેદ નથી થતા. 3). વાળની જડમાં એક કાંદાને ક્રશ કરીને રસ લગાવી, તેના કારણે હેર ફોલિકલ્સને મજબૂતી મળે છે. જેનાથી વાળ ઓછા તૂટે છે. 4). વાળ કમજોર હોવાથી વધારે ખરે છે. જેથી જ્યારે તમે કાંદાનો રસ માથામાં લગાવો છો ત્યારે હેર લોસ અને પાતળા વાળની સમસ્યા દૂર થાય છે. 5). માથાની ત્વચામાં થતા ઇન્ફેક્શન, ફોલ્લીઓ, ખોડા જેવી સમસ્યા પણ તમારા વાળમાં નુકશાન કરે છે. કાંદામાં એન્ટીબેક્ટેરિયલ તત્વો હોય છે જે માથાના સ્કાલ્પને પણ હેલ્ધી બનાવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">