સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની સામે જ ચોરીનો બનાવ, ઇલેક્ટ્રોનિક શૉ-રૂમમાંથી આશરે 40 લાખની ચોરી

સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની સામેથી 35થી 40 લાખની મતાની ચોરી થઇ છે. પોલીસ સ્ટેશનની સામે આવેલા ઇલેક્ટ્રોનિક શૉ-રૂમમાંથી લાખોની મતાની ચોરી થઇ છે. તસ્કરો શૉ-રૂમમાંથી મોબાઇલ ફોન કિંમતી ઇલેક્ટ્રિક સામાનની ચોરી કરી ફરાર થયા છે. પોલીસે આ મામલે સીસીટીવી ફુટેજ સહિત તપાસની કામગીરી આરંભી છે.   Web Stories View more 1 શેર પર ટાટા કંપની […]

સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની સામે જ ચોરીનો બનાવ, ઇલેક્ટ્રોનિક શૉ-રૂમમાંથી આશરે 40 લાખની ચોરી
Follow Us:
| Updated on: Oct 26, 2020 | 11:34 AM

સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની સામેથી 35થી 40 લાખની મતાની ચોરી થઇ છે. પોલીસ સ્ટેશનની સામે આવેલા ઇલેક્ટ્રોનિક શૉ-રૂમમાંથી લાખોની મતાની ચોરી થઇ છે. તસ્કરો શૉ-રૂમમાંથી મોબાઇલ ફોન કિંમતી ઇલેક્ટ્રિક સામાનની ચોરી કરી ફરાર થયા છે. પોલીસે આ મામલે સીસીટીવી ફુટેજ સહિત તપાસની કામગીરી આરંભી છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">