તનિષ્ક જવેલર્સની જાહેરાતનો વિવાદ ગરમાયો, સુરતમાં રાષ્ટ્રવાદી હિન્દૂ સંગઠનનો વિરોધ
તનિષ્ક જ્વેલર્સની જાહેરાતનો વિવાદ ગરમાયો છે. સુરતમાં રાષ્ટ્રવાદી હિન્દૂ સંગઠન દ્વારા જવેલર્સના શો-રૂમની બહાર વિરોધ કરાયો છે. રાષ્ટ્રવાદી હિન્દૂ સંગઠનના કાર્યકરોએ બેનરો સાથે જાહેરાતનો વિરોધ નોંધાવ્યો છે. આ મામલે પોલીસે પાંચ કાર્યકરોની અટકાયત કરી છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. […]
તનિષ્ક જ્વેલર્સની જાહેરાતનો વિવાદ ગરમાયો છે. સુરતમાં રાષ્ટ્રવાદી હિન્દૂ સંગઠન દ્વારા જવેલર્સના શો-રૂમની બહાર વિરોધ કરાયો છે. રાષ્ટ્રવાદી હિન્દૂ સંગઠનના કાર્યકરોએ બેનરો સાથે જાહેરાતનો વિરોધ નોંધાવ્યો છે. આ મામલે પોલીસે પાંચ કાર્યકરોની અટકાયત કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો