સુરત: ભજીયા પાર્ટી ભારે પડી! પોલીસે ડ્રોનથી ધાબા પર ચાલતી પાર્ટી પકડી પાડી
દેશમાં કોરોનાનો કહેર છે અને આ વચ્ચે સુરતમાં ભજીયાનો પ્રોગ્રમ કરવામાં આવ્યો હતો અને ભજીયાનો પ્રોગ્રામ કરતાં સોસાયટીના સભ્યોને પોલીસે કાર્યવાહી કરી ઝડપી પાડ્યા છે. સુરતના રાજહંસ સ્વપ્નના ધાબા પર ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો. પોલીસે ધાબા પર ચાલતી પાર્ટીને ડ્રોન સર્વેલન્સથી પકડી પાડી અને શખ્સો સામે કાયદેસરનો ગુન્હો નોંધ્યો છે. Web Stories View more […]
દેશમાં કોરોનાનો કહેર છે અને આ વચ્ચે સુરતમાં ભજીયાનો પ્રોગ્રમ કરવામાં આવ્યો હતો અને ભજીયાનો પ્રોગ્રામ કરતાં સોસાયટીના સભ્યોને પોલીસે કાર્યવાહી કરી ઝડપી પાડ્યા છે. સુરતના રાજહંસ સ્વપ્નના ધાબા પર ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો. પોલીસે ધાબા પર ચાલતી પાર્ટીને ડ્રોન સર્વેલન્સથી પકડી પાડી અને શખ્સો સામે કાયદેસરનો ગુન્હો નોંધ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો