સુરત: હીરા ઉદ્યોગનો મોટો નિર્ણય, જુન મહિનામાં નહીં કરવામાં આવે રફ હીરાની ખરીદી

સુરતના હીરા ઉદ્યોગને લઈને એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત ડાયમંડ એસોસિયેશન, ડાયમંડ બુર્સ અને જીજેઈપીસીએ નિર્ણય કર્યો છે કે જુન મહિનો રફ હીરાની ખરીદી નહીં કરવામાં આવે. રફ ડાયંમડ અને પોલિશ્ડ ડાયમંડના ભાવમાં તાલમેલ જળવાઈ રહે અને હીરા ઉદ્યોગકારોને નુકસાનની બચાવવા માટે આ નિર્ણય કરાયો છે. મહત્વનું છે કે કોરોના વાઈરસના કારણે બે […]

સુરત: હીરા ઉદ્યોગનો મોટો નિર્ણય, જુન મહિનામાં નહીં કરવામાં આવે રફ હીરાની ખરીદી
Follow Us:
| Updated on: Jun 04, 2020 | 1:31 PM

સુરતના હીરા ઉદ્યોગને લઈને એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત ડાયમંડ એસોસિયેશન, ડાયમંડ બુર્સ અને જીજેઈપીસીએ નિર્ણય કર્યો છે કે જુન મહિનો રફ હીરાની ખરીદી નહીં કરવામાં આવે. રફ ડાયંમડ અને પોલિશ્ડ ડાયમંડના ભાવમાં તાલમેલ જળવાઈ રહે અને હીરા ઉદ્યોગકારોને નુકસાનની બચાવવા માટે આ નિર્ણય કરાયો છે. મહત્વનું છે કે કોરોના વાઈરસના કારણે બે મહિનાથી હીરા ઉદ્યોગ બંધ હતો.

આ પણ વાંચો: રાજ્યના ખેડૂતોને આગામી 7મી જૂનથી નવી સિઝનની ખેતી માટે નર્મદાનું મળશે પાણી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">