સુરત: ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે ઘર્ષણ, ગાડી રોડ પર ફેંકી સળગાવાની કરી કોશિશ
સુરતના બાટલી બોય સર્કલ પાસે ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે ઘર્ષણ થયું. ટ્રાફિક મેમો બનાવા બાબતે બંને વચ્ચે ઘર્ષણ થયું હતું. લોકડાઉનમાં નાણાભીડ ભોગવતા વાહનચાલકનો પિત્તો છટક્યો અને પોતાની ગાડી રોડ પર ફેંકી સળગાવાની પણ કોશીશ કરી હતી. Web Stories View more અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો […]
સુરતના બાટલી બોય સર્કલ પાસે ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે ઘર્ષણ થયું. ટ્રાફિક મેમો બનાવા બાબતે બંને વચ્ચે ઘર્ષણ થયું હતું. લોકડાઉનમાં નાણાભીડ ભોગવતા વાહનચાલકનો પિત્તો છટક્યો અને પોતાની ગાડી રોડ પર ફેંકી સળગાવાની પણ કોશીશ કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો