સુરતના વિદ્યાર્થીએ તૈયાર કર્યું આયુર્વેદિક માસ્ક, જાણો શું છે તેની ખાસિયત

Student develops ayurvedic mask to contain spread of COVID19 Surat

કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી સુરતના એક વિધાર્થી અને તેના ગાઈડ દ્વારા ખાસ આયુર્વેદિક માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. બરોડાની MS યુનિવર્સિટીમાં પીએચડી કરી રહેલા આ વિધાર્થી અને તેના ગાઈડ દ્વારા અરડૂસી, મંજિસ્થા, તુલસી સહિત લીમડામાંથી આયુર્વેદિક માસ્ક બનાવવામાં આવ્યા છે. આ માસ્કની ખાસિયત છે કે, કોરોના સામે વ્યક્તિને રક્ષણ તો આપશે જ સાથે 50 દિવસ સુધી તેનો ઉપયોગ પણ કરી શકાય છે. હાલ, આ વિદ્યાર્થીએ 200થી 300 જેટલા માસ્ક તૈયાર કર્યા છે.

READ  વિધાનસભા પેટાચૂંટણીઃ ભાજપે જાહેર કર્યા આઠ પૈકી સાત બેઠકના ઉમેદવારોના નામ, લિમડીમાં ખેચતાણ, ગઢડા-ડાંગ સિવાયની પાંચ બેઠક પર આયાતી ઉમેદવારોને અપાઈ ટિકીટ

આ પણ વાંચો: અમદાવાદ: શહેરમાં ચાની કીટલી બંધ કરવા અપાયા આદેશ, જાણો શું છે કારણ!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વૈશ્વિક બજારોમાં કોરોના વાઇરસની અસર અને યશ બેંકની ખોટથી શેરબજારમાં મોટો કડાકો

 

FB Comments