સરકારની કથની અને કરણી અલગ, સોલા સિવિલના તબીબ વિધાર્થીઓને પીવાના પાણી માટે ફાંફા

સરકાર દ્વારા કોરોના યોધ્ધઆને બિરદાવવાની વાત કરવામાં આવી રહી છે, પરંતું  બીજી તરફ તબીબી વિધાર્થીઓને પ્રાથમિક સુવિધા પણ નથી મળી રહી. અમદાવાદની સોલા સિવિલની 10 માળની હૉસ્ટેલમાં તબીબ વિધાર્થીઓને પીવાના પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે સોલા સિવિલની હૉસ્ટેલના દરેક માળ પર વિધાર્થીઓને પાણી પીવા માટે વૉટર કુલર તો લગાવવામાં આવ્યા છે […]

સરકારની કથની અને કરણી અલગ, સોલા સિવિલના તબીબ વિધાર્થીઓને પીવાના પાણી માટે ફાંફા
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 22, 2020 | 4:25 PM

સરકાર દ્વારા કોરોના યોધ્ધઆને બિરદાવવાની વાત કરવામાં આવી રહી છે, પરંતું  બીજી તરફ તબીબી વિધાર્થીઓને પ્રાથમિક સુવિધા પણ નથી મળી રહી. અમદાવાદની સોલા સિવિલની 10 માળની હૉસ્ટેલમાં તબીબ વિધાર્થીઓને પીવાના પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે સોલા સિવિલની હૉસ્ટેલના દરેક માળ પર વિધાર્થીઓને પાણી પીવા માટે વૉટર કુલર તો લગાવવામાં આવ્યા છે , પરંતુ એક પણ માળ પર વૉટર કુલર ચાલી નથી રહ્યા. મહત્તવનું છે કે તમામ માળના વોટર કુલર બંધ હોવાથી પીવાના પાણીને લઇ તબીબ વિધાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">