કોરોના: અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા લીરેલીરા, વસ્તુઓ ખરીદવા માટે લોકોની ભીડ
કોરોના વાયરસના કેસ સતત રાજ્યમાં વધી રહ્યા છે. તેને લીધે મૃત્યુઆંક પણ વધ્યો છે. ત્યારે અમદાવાદીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે તૈયાર નથી. સાયોના સિટીથી ચાંદલોડીયા સુધી સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. લોકો રસ્તાઓ પર કામ વગર માત્ર લટાર મારવા નીકળી પડે છે. Web Stories […]
કોરોના વાયરસના કેસ સતત રાજ્યમાં વધી રહ્યા છે. તેને લીધે મૃત્યુઆંક પણ વધ્યો છે. ત્યારે અમદાવાદીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે તૈયાર નથી. સાયોના સિટીથી ચાંદલોડીયા સુધી સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. લોકો રસ્તાઓ પર કામ વગર માત્ર લટાર મારવા નીકળી પડે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો