શ્રાવણ મહિનાની શરૂઆત થતા આરોગ્ય વિભાગ જાગ્યુ, ફરાળી ખાદ્યવસ્તુ-મિઠાઈના લેવાયા નમૂના

પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ, અમદાવાદમાં આરોગ્ય વિભાગને એકાએક કામગીરી યાદ આવી. શહેરના વિવિધ વિસ્તારોમાં મળતા ફરાળી ખાદ્યસામગ્રી અને મિઠાઈના નમૂના ચકાસણી અર્થે લીધા છે. ફરાળી ચીજવસ્તુઓમાં યોગ્ય ખાદ્યસામગ્રીનો વપરાશ કરવામાં આવ્યો છે કે નહી તેની લેબોરેટરીમાં પરીક્ષણ હાથ ધરાશે.

Follow Us:
| Updated on: Jul 21, 2020 | 10:00 AM

પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ, અમદાવાદમાં આરોગ્ય વિભાગને એકાએક કામગીરી યાદ આવી. શહેરના વિવિધ વિસ્તારોમાં મળતા ફરાળી ખાદ્યસામગ્રી અને મિઠાઈના નમૂના ચકાસણી અર્થે લીધા છે. ફરાળી ચીજવસ્તુઓમાં યોગ્ય ખાદ્યસામગ્રીનો વપરાશ કરવામાં આવ્યો છે કે નહી તેની લેબોરેટરીમાં પરીક્ષણ હાથ ધરાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">