ગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શાળાઓ શરૂ કરાશે

કોરોનાને કારણે બંધ રાખેલી શાળાઓ આગામી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ કરવાની સંભાવના છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહે એવો સંકેત આપ્યો છે કે, પહેલા 9થી 12 સુધીના ધોરણો શરૂ કરવામાં આવશે ત્યાર બાદ અન્ય વર્ગ બાબતે વિચારણા કરાશે. શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીઓએ ચર્ચા કરી છે. આરોગ્ય વિભાગ-શિક્ષણ વિભાગ, શિક્ષણવિદ અને વાલીઓ સાથે જરૂરી […]

ગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શાળાઓ શરૂ કરાશે
Follow Us:
| Updated on: Oct 26, 2020 | 10:20 AM

કોરોનાને કારણે બંધ રાખેલી શાળાઓ આગામી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ કરવાની સંભાવના છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહે એવો સંકેત આપ્યો છે કે, પહેલા 9થી 12 સુધીના ધોરણો શરૂ કરવામાં આવશે ત્યાર બાદ અન્ય વર્ગ બાબતે વિચારણા કરાશે. શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીઓએ ચર્ચા કરી છે. આરોગ્ય વિભાગ-શિક્ષણ વિભાગ, શિક્ષણવિદ અને વાલીઓ સાથે જરૂરી વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. શાળાઓ શરૂ કર્યા બાદ વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક દિશા નિર્દેશ કરવામાં આવશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ પણ વાંચોઃસામાજીક, ધાર્મિક પ્રસંગોમાં 100 નહી, 200 વ્યક્તિઓને હાજર રહેવા દો, ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">