ગિરિમથક સાપૂતારાનું સૌંદર્ય ખિલ્યુ સોળે કળાએ, વરસાદ વરસતા જ ઝરણા અને નદી બની સક્રિય
ગુજરાતનાં ચેરાપૂંજી અને એકમાત્ર ગિરિમથક એવા સાપૂતારામાં વરસાદ વરસતા જ જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. એમ પણ વરસાદમાં સાપૂતારામાં સહેલાણીઓ દુરદુરથી અહીં આવતા હોય છે તેવામાં ઝરણા અને નદીઓમાં પાણી વહેવા લાગતા અદ્ભૂત માહોલ જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લામાં 24 કલાકના વિરામ બાદ ફરી ધીમીધારે વરસાદ શરૂ થઈ જતા વાતાવરણ ખુશનુમા બની ગયું […]
ગુજરાતનાં ચેરાપૂંજી અને એકમાત્ર ગિરિમથક એવા સાપૂતારામાં વરસાદ વરસતા જ જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. એમ પણ વરસાદમાં સાપૂતારામાં સહેલાણીઓ દુરદુરથી અહીં આવતા હોય છે તેવામાં ઝરણા અને નદીઓમાં પાણી વહેવા લાગતા અદ્ભૂત માહોલ જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લામાં 24 કલાકના વિરામ બાદ ફરી ધીમીધારે વરસાદ શરૂ થઈ જતા વાતાવરણ ખુશનુમા બની ગયું છે અને પૂર્ણાં નદીમાં પાણીની આવક વધતા ઝરણાં સક્રિય બની ગયા છે. જુઓ વિડિયોમાં કે કઈ રીતે સાપૂતારાનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.