જાહેરમાં ગરબા રમતો વીડિયો વાયરલ, સાંસદ દીપસિંહ રાઠોડની હાજરીમાં જ નિયમોનો સરેઆમ ભંગ

નવરાત્રી દરમિયાન સાંસદના ભાગપુર ગામમાં જ કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થતો એક વીડિયો વાયરલ થયો છે. સાંસદ દીપસિંહ રાઠોડે સોશિયલ મીડિયા પર જાહેર ગરબાનો એક વીડિયો શેર કર્યો છે. દશેરાની રાત્રે ફેસબુક લાઇવ કરી આ વીડિયો શેર કરાયો છે. આ વીડિયોમાં જોઇ શકાય છેકે સાંસદની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સિગ સહિત કોરોના 19ની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન થયું […]

Utpal Patel
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:15 PM

નવરાત્રી દરમિયાન સાંસદના ભાગપુર ગામમાં જ કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થતો એક વીડિયો વાયરલ થયો છે. સાંસદ દીપસિંહ રાઠોડે સોશિયલ મીડિયા પર જાહેર ગરબાનો એક વીડિયો શેર કર્યો છે. દશેરાની રાત્રે ફેસબુક લાઇવ કરી આ વીડિયો શેર કરાયો છે. આ વીડિયોમાં જોઇ શકાય છેકે સાંસદની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સિગ સહિત કોરોના 19ની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન થયું છે. તો ગરબા પર પ્રતિબંધ હોવાછતાં 200થી વધારે લોકો અહીં એકઠા થયા હતા.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">