રાજકોટ કોર્પોરેશનની સામાન્ય સભા બની તોફાની…ભાજપના એક કોર્પોરેટરના નિવેદનથી થયો સંગ્રામ

રાજકોટ કોર્પોરેશનની સામાન્ય સભા તોફાની બની ગઈ. ભાજપના એક કોર્પોરેટરના નિવેદનથી સંગ્રામ એવો મચી ગયો કે ભાજપ-કૉંગ્રેસના કોર્પોરેટરો સામસામે આવી ગયા. અને એકબીજા પર કર્યા આક્ષેપ. વાત જાણે એમ હતી કે કોર્પોરેશનમાં બજેટને લઈ ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન ભાજપના કોર્પોરેટર કશ્યપ શુક્લા અને કૉંગ્રેસના કોર્પોરેટર જાગૃતિ ડાંગર વચ્ચે ઉગ્ર વાકયુદ્ધ શરૂ થયું. આક્ષેપ […]

રાજકોટ કોર્પોરેશનની સામાન્ય સભા બની તોફાની...ભાજપના એક કોર્પોરેટરના નિવેદનથી થયો સંગ્રામ
Follow Us:
| Updated on: Feb 19, 2020 | 9:15 AM

રાજકોટ કોર્પોરેશનની સામાન્ય સભા તોફાની બની ગઈ. ભાજપના એક કોર્પોરેટરના નિવેદનથી સંગ્રામ એવો મચી ગયો કે ભાજપ-કૉંગ્રેસના કોર્પોરેટરો સામસામે આવી ગયા. અને એકબીજા પર કર્યા આક્ષેપ. વાત જાણે એમ હતી કે કોર્પોરેશનમાં બજેટને લઈ ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન ભાજપના કોર્પોરેટર કશ્યપ શુક્લા અને કૉંગ્રેસના કોર્પોરેટર જાગૃતિ ડાંગર વચ્ચે ઉગ્ર વાકયુદ્ધ શરૂ થયું. આક્ષેપ એવો છે કે, આ ચર્ચા દરમિયાન કશ્યપ શુક્લાએ જાગૃતિ ડાંગરને કહી દીધું કે ‘બજેટ તો દૂર.. તમારું ઘરમાં ચાલે છે?’ આ નિવેદનને લઈ ભારે સંગ્રામ મચી ગયો.

આ પણ વાંચોઃ પાટણની HUGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં કોપી કેસના મામલે સત્તાધીશોએ કર્યો આ નિર્ણય

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

મહિલા કૉંગ્રેસે તો રાજ્યભરમાં કશ્યપ શુક્લાનો વિરોધ દર્શાવવાની પણ જાહેરાત કરી દીધી. તો બીજીતરફ શુક્લાએ મહિલા કોર્પોરેટના આક્ષેપોને ફગાવી દીધા. શુક્લાએ કહ્યું કે- તેમણે એવું કંઈ કહ્યું જ નથી કે જેના કારણે વિવાદ ઉભો થાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">