રાજ્યસભા ચૂંટણીને લઈને તૈયારીઓ પુરજોશમાં, મતદાન કેન્દ્ર પાસે કોરોના વોર્ડ ઉભો કરાયો

19 જૂનના રોજ રાજ્યમાં ચાર બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થશે. ત્યારે રાજ્યસભા ચૂંટણીને લઈને તૈયારીઓ પુરજોશમાં છે. રાજયસભા ચૂંટણી માટે મતદાન કેન્દ્ર પાસે કોરોના વોર્ડ ઉભો કરાયો છે. કોરોના દર્દીના સંપર્કમાં આવેલા MLA માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. MLAને કોરોના વોર્ડમાં મતદાન કરાવાશે તથા પોઝિટીવમાંથી નેગેટિવ થયેલા MLAને પણ કોરોના વોર્ડમાં મતદાન […]

રાજ્યસભા ચૂંટણીને લઈને તૈયારીઓ પુરજોશમાં, મતદાન કેન્દ્ર પાસે કોરોના વોર્ડ ઉભો કરાયો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 1:44 PM

19 જૂનના રોજ રાજ્યમાં ચાર બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થશે. ત્યારે રાજ્યસભા ચૂંટણીને લઈને તૈયારીઓ પુરજોશમાં છે. રાજયસભા ચૂંટણી માટે મતદાન કેન્દ્ર પાસે કોરોના વોર્ડ ઉભો કરાયો છે. કોરોના દર્દીના સંપર્કમાં આવેલા MLA માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. MLAને કોરોના વોર્ડમાં મતદાન કરાવાશે તથા પોઝિટીવમાંથી નેગેટિવ થયેલા MLAને પણ કોરોના વોર્ડમાં મતદાન કરાવાશે. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતાં MLAને કોરોના વોર્ડમાં મતદાન કરાવાશે. મતદાન કેન્દ્ર પાસે ઊભા કરેલા વોર્ડમાં ડૉકટર અને મેડિકલ સ્ટાફ હાજર રહેશે અને સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા ધારાસભ્યને છેલ્લે મતદાન કરાવાશે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">