રાજ્યસભાની ચૂંટણી માટે બે મતદાન મથક, કોરોનાથી સંક્રમિત થયેલા ધારાસભ્યો માટે ખાસ મતદાન મથક

કોરોના મહામારી વચ્ચે યોજાનાર રાજ્યસભાની ચૂંટણીમાં, કોરોનાથી સંક્રમીત થયેલા, કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલ કે કન્ટેન્મેન્ટ ઝોનમાંથી આવતા ધારાસભ્યોના મતદાન કરવા માટે અલાયદા ખંડની વ્યવસ્થા કરવામાં આવી છે. 19મી જૂનને શુક્રવારના યોજાનાર રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે ગુજરાત વિધાનસભાના ચોથા માળે મતદાન મથક ઉભુ કરવામાં આવ્યુ છે. મતદાન મથક માટે બે ખંડ રાખવામાં આવેલ છે. […]

રાજ્યસભાની ચૂંટણી માટે બે મતદાન મથક, કોરોનાથી સંક્રમિત થયેલા ધારાસભ્યો માટે ખાસ મતદાન મથક
Follow Us:
| Updated on: Jun 18, 2020 | 7:32 AM

કોરોના મહામારી વચ્ચે યોજાનાર રાજ્યસભાની ચૂંટણીમાં, કોરોનાથી સંક્રમીત થયેલા, કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલ કે કન્ટેન્મેન્ટ ઝોનમાંથી આવતા ધારાસભ્યોના મતદાન કરવા માટે અલાયદા ખંડની વ્યવસ્થા કરવામાં આવી છે.

19મી જૂનને શુક્રવારના યોજાનાર રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે ગુજરાત વિધાનસભાના ચોથા માળે મતદાન મથક ઉભુ કરવામાં આવ્યુ છે. મતદાન મથક માટે બે ખંડ રાખવામાં આવેલ છે. એક ખંડમાં ઊભા કરાયેલ મતદાન મથકમાં જે ધારાસભ્યને કોરોનાનું સંક્રમણ થયુ નહોતુ કે કન્ટેન્મેન્ટ ઝોનમાંથી આવતા ના હોય તેમના માટે રહેશે જ્યારે બીજા ખંડમાં ઉભા કરાનાર મતદાન મથકમાં કોરોનાથી સંક્રમિત થયેલ ધારાસભ્ય કે કોરોના દર્દીના સંપર્કમાં આવેલ ધારાસભ્યો મતદાન કરશે. અમદાવાદના ચાર ધારાસભ્યો, ઈમરાન ખેડાવાલા, જગદીશ પંચાલ, કિશોર ચૌહાણ અને કિશોર થાવાણીને કોરોના પોઝીટીવ હતો. જો કે હવે તે ચારેય ધારાસભ્યો સંપૂર્ણ સ્વસ્થ છે.

ગુજરાત વિધાનસભાના ચોથા માળે ઉભા કરાયેલ મતદાન મથકમાં પ્રવેશતા પૂર્વે તમામ ધારાસભ્યોએ, તેમના શરીરનું તાપમાન આરોગ્ય વિભાગના કર્મચારી પાસે ચેક કરાવવું પડશે. જો શરીરનું તાપમાન સામાન્ય નહી હોય તો તેમણે કોરાના પોઝીટીવ થઈ ચુકેલા ધારાસભ્યો માટે અલાયદા ઉભા કરાયેલા મતદાન મથકમાં રાજ્યસભાની ચૂંટણીનું મતદાન કરવું પડશે. જુઓ વિડીયો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">