પુલવામા હુમલા બાદ સ્લમ વિસ્તારના બાળકોએ ફિલ્મ ‘ઉરી’ જોઇને વડાપ્રધાન મોદીને કહ્યું, ‘HOW’S THE JOSH’

પુલવામામાં થયેલા હુમલા બાદ તમામ લોકો સર્જીકલ સ્ટ્રાઇકની માંગ કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં સ્લમ વિસ્તારના 300 જેટલા બાળકોને સર્જીકલ સ્ટ્રાઇક અને દેશપ્રેમની ભાવના મજબૂત કરવા મનુભાઇ એન્ડ તારાબેન મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્રારા ઉરી ફિલ્મ દેખાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી,મેયર બીનાબેન આચાર્ય અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા […]

પુલવામા હુમલા બાદ સ્લમ વિસ્તારના બાળકોએ ફિલ્મ 'ઉરી' જોઇને વડાપ્રધાન મોદીને કહ્યું, 'HOW'S THE JOSH'
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 24, 2019 | 12:28 PM

પુલવામામાં થયેલા હુમલા બાદ તમામ લોકો સર્જીકલ સ્ટ્રાઇકની માંગ કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં સ્લમ વિસ્તારના 300 જેટલા બાળકોને સર્જીકલ સ્ટ્રાઇક અને દેશપ્રેમની ભાવના મજબૂત કરવા મનુભાઇ એન્ડ તારાબેન મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્રારા ઉરી ફિલ્મ દેખાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી,મેયર બીનાબેન આચાર્ય અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પણ વાંચો : ઈન્ડિયન આર્મીની આ ‘લેલા’એ 10 વર્ષમાં 26 IEDને શોધી કાઢયા અને જવાનોની જીંદગી બચાવી છે

ઉરી ફિલ્મ જોયા બાદ સિનેમાધરમાં ભારત માતા કી જયના નારા લાગ્યા હતા..મહત્વનું છે કે હાલમાં દેશમાં જે પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે બાળકોમાં પણ રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો હતો.

[yop_poll id=1760]

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">