VIDEO: રાજકોટમાં લોકડાઉનની વચ્ચે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
એક તરફ લૉકડાઉનના માહોલ વચ્ચે લોકોને ઘર બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી રહી છે. તેની વચ્ચે રાજકોટમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. રાજકોટ-શાપર વચ્ચે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ થયો છે. ચેકપોસ્ટ પર વાહનોની લાંબી કતારો લાગી છે. મહત્વની વાત છે કે કેટલાક ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે અને કામગીરી શરૂ થઈ ગઈ છે. Web […]
એક તરફ લૉકડાઉનના માહોલ વચ્ચે લોકોને ઘર બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી રહી છે. તેની વચ્ચે રાજકોટમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. રાજકોટ-શાપર વચ્ચે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ થયો છે. ચેકપોસ્ટ પર વાહનોની લાંબી કતારો લાગી છે. મહત્વની વાત છે કે કેટલાક ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે અને કામગીરી શરૂ થઈ ગઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: રાજ્યમાં આજથી 24 કલાકમાં એક જ વાર કોરોનાના આંકડા જાહેર થશે: જયંતિ રવિ